બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / Twitter interim grievance officer for India Dharmendra Chatur quits: Report

વિવાદ વકર્યો / સરકારની સામે પડેલા ટ્વિટરને લાગ્યો મોટો ઝટકો, મોટા ગજાના આ અધિકારીએ આપી દીધું રાજીનામું

Hiralal

Last Updated: 10:28 PM, 27 June 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટ્વિટર ઈન્ડીયાના ફરિયાદ અધિકારી ધર્મેન્દ્ર ચતુરે રવિવારે પોતાના હોદ્દા પરથી રાજીનામું ધરી દીધું છે. હજુ થોડા સમય પહેલા જ તેમની નિયુક્તી થઈ હતી.

  • ટ્વિટર ઈન્ડીયાના ફરિયાદ અધિકારી ધર્મેન્દ્ર ચતુરનું રાજીનામું
  • હજુ થોડા સમય પહેલા જ તેમની નિયુક્તી થઈ હતી
  • ટ્વિટર અને સરકાર વચ્ચે વિવાદ વકરવાની વકી 

ટ્વિટર આઈટીના નવા નિયમોના પાલન માટે ફરિયાદ અધિકારી તરીકે ધર્મેન્દ્ર ચતુરની નિયુક્તી કરી હતી. સૂત્રોના જણાવ્યાનુસાર સોશિયલ મીડિયા કંપની ટ્ટિટરે  તેની વેબસાઈટ પરથી પણ ચતુરનું નામ હટાવી દીધું છે. જોકે દેશના નવા આઈટી નિયમો હેઠળ આવું કરવું જરુરી છે.

ટ્વિટરે આ અંગે કોઈ પણ ટીપ્પણી કરવાનો ઈન્કાર કરી દીધો છે

ટ્વિટરે આ અંગે કોઈ પણ ટીપ્પણી કરવાનો ઈન્કાર કરી દીધો છે. ફરિયાદ અધિકારીનું રાજીનામું એવે સમયે આવ્યું છે કે જ્યારે નવા આઈટી નિયમો અંગે ટ્વિટર અને ભારત સરકારની વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. નવા નિયમોનું પાલન ન કરવા બદલ કેન્દ્ર સરકારે ટ્વિટરની અનેક વાર ઝાટકણી પણ કાઢી છે.

25 મે ના રોજ આઈટીના નવા નિયમો લાગુ થયા હતા 

ઉલ્લેખનીય છે કે 25 મે ના રોજ લાગુ થયેલા નવા આઈટી નિયમો અનુસાર, સોશિયલ મીડિયા કંપનીઓએ યુઝર્સ અથવા પીડિતાની ફરિયાદનું નિવારણ લાવવા માટે એક ફરિયાદ તંત્રની રચના કરવી પડતી હોય છે. નિયમમાં કહેવાયું કે 50 લાખથી વધારે યુઝર ધાવતા તમામ સોશિયલ મીડિયા સંસ્થાઓએ ફરિયાદ અધિકારીની નિયુક્તી કરવાની હોય છે અને આવા અધિકારીઓના નામ તથા વિગતો પણ સરકારને આપવાની હોય છે. 

હવે અધિકારીની જગ્યાએ કંપનીનું નામ
ટ્વિટરે 5 જુનના દિવસે સરકાર દ્વારા જારી નોટીસના જવાબમાં કહ્યું હતું કે નવા આઈટીના નિયમોનું પાલન કરવાનો તેનો ઈરાદો છે અને ચીફ ફરિયાદ અધિકારીની વિગતો શેર કરશે. પરંતુ હવે ટ્વિટરે ધર્મેન્દ્ર ચતુરનું નામ પણ હટાવીને કંપનીનું નામ રાખી દીધું છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ