બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / મનોરંજન / બોલિવૂડ / tv ramanand sagar ramayan telecast on tv again

મનોરંજન / ફરીથી ટેલિકાસ્ટ કરાશે રામાનંદ સાગરની 'રામાયણ', જાણો ક્યારે અને કયા પ્લેટફોર્મ પર જોઈ શકાશે તમારો ફેવરિટ શો?

Arohi

Last Updated: 12:32 PM, 28 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ramayan Re-Telecast: ઓમ રાઉતના નિર્દેશનમાં બનેલી ફિલ્મ આદિપુરૂષને લઈને વિવાદ ખતમ થવાનું નામ નથી લઈ રહ્યો બીજી બાજુ ખબર આવી રહી છે કે રામાનંદ સાગરનો હિટ પૌરાણિક શો રામાયણ ફરીથી પ્રસારત થવા જઈ રહ્યો છે.

  • ફરીથી જોવા મળશે રામાનંદ સાગરની રામાયણ 
  • જાણો ક્યારે અને ક્યાં જોઈ શકાશે રામાયણ
  • આદિપુરૂષ વિવાદ બાદ લેવાયો નિર્ણય 

રામાનંદ સાગરનો પોપ્યુલર પૌરાણિક શો 'રામાયણ' 1987માં આવેલી સૌથી હિટ સીરિયલ હતી. આ શોએ દર્શકોના દિલ પર એવી છાપ છોડી હતી કે તે અરૂણ ગોવિલ અને દીપિકા ચિખલિયાને અસલી રામ-સીતા સમજવા લાગ્યા હતા. 

 

વર્ષો બાદ પણ લોકો રામાનંદ સાગરના આ શોને એટલા જ શોખથી જુએ છે. વર્ષ 2020માં કોરોના મહામારી વખતે લાગેલા લોકડાઉનમાં આ શોને ફરી ટેલિકાસ્ટ કરવામાં આવ્યા હતા. લેટેસ્ટ રિપોર્ટ અનુસાર ત્રીજી વખત શોને ટીવી પર ટેલિકાસ્ટ કરવાનો નિર્ણય કર્યો છે. મેકર્સ પૌરાણિક શોને શેમારૂ ટીવી પર ટેલિકાસ્ટ કરશે. 

ક્યારે શરૂ થશે રામાયણનું ટેલિકાસ્ટ 
રામાનંદ સાગરના ડાયરેક્શનમાં બનેલી રામાયણને તમે 3 જુલાઈ 2023થી શેમારૂ ટીવી પર જોઈ શકો છો. તમે તેને સોમવારથી શનિવાર સુધી સાંજે 7 વાગ્યે જોઈ શકો છો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ