બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / આરોગ્ય / Tulsi masala are lik herbs to fight covid

હેલ્થ ટિપ્સ / કોરોનાથી ગભરાવવાના બદલે ડાયટ બદલો, કોવિડ સામે લડવા માટે ‘અમૃત’ સમાન છે આ ઔષધિઓ, ઇમ્યૂનિટી બુસ્ટ થશે

Kishor

Last Updated: 12:40 AM, 13 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોનાથી ગભરાવવાના બદલે ડાયટમાં તુલસી, ગળો, ભારતીય મસાલા સહિતની વસ્તુઓનો સમાવેશ કરો તો ઇમ્યૂનિટીમા વધારો થઈ શકે છે.

  • કોરોના સામે લડવા માટે ‘અમૃત’ સમાન છે આ ઔષધિઓ
  • તુલસી, ગળો સહિતની ઔષધિ છે રામબાણ ઈલાજ

હાલ ભારત સહિત સમગ્ર દુનિયા ફરી એક વખત કોરોનાકાળનો સામનો કરી રહી છે. કાળમુખા કોરોનાથી બચવા માટેના મુખ્ય ઉપાય સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક પહેરવું અને હાથને વારંવાર સે‌િનટાઇઝ કરવા તે છે. કોરોનાથી ગભરાવવાના બદલે તમે ડાયટમાં કેટલીક એવી વસ્તુઓનો સમાવેશ કરી શકો છો, જેનાથી તમારી ઇમ્યૂનિટી વધે. કેટલીક ઔષધીઓ અને જડીબુટ્ટીઓ અંગે જાણો, જેમને ડાયટમાં લેવાથી તમે બીમાર નહીં પડો અને તમારી ઇમ્યૂનિટી મજબૂત થશે. 

Topic | VTV Gujarati

તુલસીઃ 

જડીબુટ્ટીઓની રાણી તુલસી બેક્ટેરિયા, વાઇરસ અને ફંગસને દૂર કરે છે. તુલસીનો કાઢો કે ચા પીવાથી ઇમ્યૂનિટી મજબૂત થાય છે. તુલસી શ્વસનતંત્રનાં અંગોને મજબૂત કરે છે. આ ઉપરાંત પ્રો-ઇન્ફ્લેમેટરી પદાર્થોને કન્ટ્રોલ કરે છે, તેનાથી ઇન્ફ્લેમેશન ઘટે છે. 

શ્રેષ્ઠ ઔષધી છે અશ્વગંધા, રોજ આ રીતે લેવાથી વધશે સેક્સુઅલ પાવર અને દૂર થશે  શરીરની 12 તકલીફો | Amazing Health Benefits of Ashwagandha

અશ્વગંધાઃ 

એ‌િન્ટબેક્ટેરિયલ, એ‌િન્ટવાઇરલ ગુણોથી ભરપૂર આયુર્વેદિક ઔષધિ અશ્વગંધા પણ ઇમ્યૂનિટીને મજબૂત બનાવે છે, તેનાથી શરીરના અંગ અને ઓજસને પોષણ મળે છે, જેનાથી તે વાઇરસના સંક્રમણ સામે લડવામાં સક્ષમ બને છે. આ ઉપરાંત અશ્વગંધા વજન અને હિમોગ્લોબિનનું સ્તર વધારવામાં પણ મદદરૂપ બને છે. 

દાદીમાં કહે છે... આ આર્યુવેદિક વનસ્પતિ અપાવશે તમને ગેસ, કબજિયાત જેવા પેટના  રોગોથી મુક્તિ | giloy home remedies for stomach


ગળોઃ

 ગિલોય કે ગુડુચ્ચી ઇમ્યૂનિટી વધારવાની સાથે-સાથે શરીરને સંક્રમણ સામે લડવાની તાકાત આપે છે. આ ઔષધિમાં રહેલા એ‌િન્ટઇન્ફ્લેમેટરી અને એ‌િન્ટઇન્ફ્લેમેશન ગુણો તણાવ અને વારંવાર બીમાર પડવા તેમજ સંક્રમણના કારણે નબળા પડેલા શરીરને તાકાત આપે છે. 

7 દિવસ સુધી રોજ ખાઓ કાચું આમળું, આ ભયંકર રોગોમાંથી ઝડપથી મળશે મુક્તિ | In  Winter Season Eat Amla For 7 Days And Avoid These Disease

આંબળાઃ
ફોસ્ફરસ, આયર્ન, કેરો‌િટન, વિટા‌િમન-બી જેવાં પોષક તત્ત્વોથી ભરપૂર સુપરફૂડ આંબળાં વાઇરસનો ઝડપથી પ્રસાર રોકે છે. નિષ્ણાતોનું માનવું છે કે તેનાથી વાઇરસના કારણે થતું ઓ‌િક્સડેસિવ નુકસાન પણ થતું નથી. રોજ સેવનથી કેન્સર જેવી બીમારીઓનો ખતરો ઘટે છે. 


ભારતીય મસાલાઃ

 ભારતીય મસાલા, જેમ કે મરી, ઇલાઇચી, લવિંગ, ગરમ મસાલા, સિંધવ મીઠું પણ કોઇ ઔષધીથી કમ નથી. આયુર્વેદમાં તેનો ઉપયોગ દવાના રૂપમાં થાય છે. જો તમે ઇમ્યૂન સિસ્ટમને મજબૂત બનાવવા ઇચ્છતા હો તો તેને પોતાના ડાયટનો હિસ્સો બનાવો.

 

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ