ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

અમર જવાન / જમ્મુ કાશ્મીરમાં દુશ્મનો સામે લડતા લડતા સુરેન્દ્રનગરનો જવાન શહીદ, આવતીકાલે નશ્વરદેહ વતન લવાશે

Tribute raghubhai bavaliya martyr chorveera surendranagar

દેશની રક્ષા કરતા ગુજરાતનો એક વિર જવાન શહિદ થયો છે. દુશ્મનો સામે બાથ ભીડનાર સુરેન્દ્રનગર જીલ્લાના ચોટીલાના ચોરવીરા ગામના રઘુભાઈ બાવળીયા જમ્મુ કાશ્મીરમાં ફરજ દરમિયાન શહીદ થયા છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ