બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Traffic champ scheme implemented in Vadodara

અનોખુ / ટ્રાફિક નિયમ પાળો અને 100 રુ.ની પેટ્રોલ/ડીઝલ ડિસ્કાઉન્ટ કૂપન લઈ જાઓ, ગુજરાતના આ શહેરમાં લાગુ કરાયો નવતર પ્રયોગ

Vishnu

Last Updated: 11:01 PM, 3 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરામાં ટ્રાફિક ચેમ્પ સ્કીમ હેઠળ લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા બદલ મફત પેટ્રોલ કુપન આપવામાં આવી રહી છે.

  • વડોદરા શહેર પોલીસનો અનોખો પ્રયોગ
  • ટ્રાફિકના નિયમોનું પાલન કરનારા નાગરિકોને ટ્રાફિક ચેમ્પ એવોર્ડ
  • 100₹ ની પેટ્રોલ/ડીઝલ ડિસ્કાઉન્ટ કૂપન અપાઈ રહી છે

ખાસ કરીને શહેરમાં એવા કેટલાય લોકો છે જે ટ્રાફિકના નિયમનું સરેઆમ ઉલ્લઘન કરી રહ્યા છે. હેલમેટ નથી પહેરાતા, લાઈન્સસના ધાંધીયા, વાહન નું પીયુસી ભુલાઈ ગયું એવા કેટલાય બહાના કાઢી ટ્રાફિક રૂલ્સના નિયમો તોડી રહ્યા હોય છે જેના પર કાર્યવાહીના ભાગ રૂપે દંડ વસૂલાતો હોય છે. પણ એ લોકોનું શું જે ટ્રાફિકના તમામ નિયમો ખૂબ જ સારી રીતે પાડે છે. તો તેમના માટે વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા નવતર પ્રયોગ હાથ ધરાયો છે. શહેરના જાહેર રોડ ઉપર ટ્રાફિકના તમામ નિયમનું ચુસ્ત પણે પાલન કરનારા લોકો માટે ટ્રાફિક પોલીસ "ટ્રાફિક ચેમ્પ"* એવોર્ડથી સન્માનિત કરી રહી છે. 

વડોદરા શહેર પોલીસ કમિશનરશ્રીની પ્રેસ કોન્ફરન્સ દ્વારા મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી હતી. જે મુજબ વડોદરા શહેર ટ્રાફિક પોલીસ ટ્રાફિકના નિયમોનું પાલન કરનારા નાગરિકોને ટ્રાફિક ચેમ્પ એવોર્ડથી સન્માનિત કરી 100₹ ની પેટ્રોલ/ડીઝલ ડિસ્કાઉન્ટ કૂપન આપવામાં આવી રહી છે. ]

અડચણરૂપ પાર્ક કરેલ તથા એકી બેકી પાર્કિંગ અમલવારીનો ભંગ કરતાં વાહન ચાલકો તેમજ નો પાર્કિંગમાં પાર્ક કરેલ વાહન ચાલકો વિરૂધ્ધ ટ્રાફિક શાખા દ્રારા કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવતી હોય છે. પણ નિયમોને સારી રીતે પાડનાર લોકો એવોર્ડ અને ગીફ્ટ કૂપન આપી લોકોને સરસ રીતે ટ્રાફિક નિયમનું પાલન કરવાનો પ્રયોગ કરનાર વડોદરા પોલીસના ભારોભાર વખાણ થઈ રહ્યા છે.

આ પહેલઆ થોડા દિવસ અગાઉ ગાંધીનગર ગૃહ  ખાતે "મેં ટ્રાફિક ચેમ્પ" અભિયાન અંતર્ગત ટ્રાફિકના જુદા જુદા નિયમોનું પાલન કરતાં વાહનચાલકોને શોરૂમ/રેસ્ટોરન્ટની ગીફ્ટ કુપન આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ અભિયાન વિશે પોલીસ કમિશનર શમશેર સિંધે કહ્યું હતું કે તમામ ટ્રાફિક નિયમો અને નિયમોનું પાલન કરનારાઓને ફ્રી પેટ્રોલ કૂપન માટે ટ્રાફિક ચેમ્પ તરીકે પસંદ કરવામાં આવી રહ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ