બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / tokyo olympics 2020 boxer ritu selling parking tickets in chandigarh

દયનીય / આ રીતે રમશે ભારત? ઘર ચલાવવા માટે પાર્કિંગમાં ટિકિટ વેચી રહી છે ખેલાડી, દીકરીની કહાણી રડાવી મૂકશે

Arohi

Last Updated: 07:02 PM, 7 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પોતાની આર્થિક સ્થિતિના કારણે પોતાની બોક્સિંગ મુકીને બે સમયના ભોજન માટે રસ્તા પર મહેનત કરી રહી છે.

  • રિતુની કહાણી સાંભળીને રડી પડશો 
  • નેશનલ લેવલની ખેલાડી પાર્કિંગમાં વેચી રહી છે ટિકિટ
  • મજબૂરીમાં અભ્યાસ અને બોક્સિંગ બન્ને છોડ્યું

ટોક્યો ઓલિમ્પિકમાં ભારતની દિકરીઓ કમાલ કરતા ઈતિહાસ રચી રહી છે. જેમની સફળતાની ખુશી આખો દેશ ઉજવી રહ્યો છે અને તેમને શુભકામનાઓ આપી રહ્યો છે. પરંતુ દેશમાં અમુક એવી પણ ખેલાડીઓ છે જે આજે બે ટાઈમના ભોજન માટે મહેનત કરી રહી છે. પોતાની આર્થિક સ્થિતિના કારણે પોતાની બોક્સિંગ મુકીને બે સમયના ભોજન માટે રસ્તા પર મહેનત કરી રહી છે. જે પરિવારનું ગુજરાન ચલાવવા માટે પાર્કિંગમાં ટિકિટ વેચી રહી છે. 

પાકિંગમાં ટિકિટ આપી રહી છે બોક્સર રિતુ 
હકીકતે આ ખેલાડીનું નામ રિતુ છે. જે બોક્સર છે. તે નેશનલ લેવલની પ્લેયર રહી ચુકી છે. પરંતુ આજે તેની હાલત એટલી ખરાબ છે કે તે ઘર ચલાવવા માટે પાર્કિંગ સ્લોટમાં કામ કરી રહી છે. 

પિતા છે બિમાર 
રિતુના પિતા બિમાર છે જેની દવાનો ખર્ચ દર મહિને લગભગ 10 હજાર રૂપિયા આવે છે. જેના કારણે તેને બોક્સિંગ છોડવી પડી. કારણ કે ઘરમાં પિતા ફક્ત એકલા જ કમાઈ રહ્યા હતા તેમના બિમાર થવાના કારણે રિતુને કામ કરવું પડી રહ્યું છે. આટલું જ નહીં ઘરનો ખર્ચ ચલાવવા માટે તેને પોતાનો અભ્યાસ મુકવો પડ્યો છે. અને તેના પુસ્તકો પણ વેચવા પડ્યા છે. 

પરિવારની પરિસ્થિતિના કારણે છોડ્યો અભ્યાસ 
બોક્સર રિતુનું કહેવું છે કે તેણે નેશનલ લેવલ પર ઘણી મેચ રમી છે અને જીત હાસિલ કરી ઘણા મેડલ જીત્યા છે. મારા પિતાએ મને આગળ વધવા માટે દરેક પ્રકારની મદદ કરી. પરંતુ પિતાની તબિયત ખરાબ હોવાના કારણે સરકારે અને હોકી સંસ્થાએ મારી કોઈ મદદ ન કરી. જો તેમની પાસેથી મદદ મળી હોત તો તે ઓલિમ્પિકમાં મેડલ લઈને આવી હોત અને દેશનું નામ રોશન કર્યું હોત. 

સરકારે મદદ કરી હોત તો...
રિતુએ જણાવ્યું કે હાલ તેણે 12 પાસ કર્યું છે. તે આગળ ભણવા માંગે છે પરંતુ પિતાની તબિયત અને પરિવારની હાલતને જોતા તેને અભ્યાસ છોડવો પડ્યો છે. જો તેને સરકાર તરફથી મદદ મળી હોત તો તે કદાચ એક ખેલાડી બની હતો. તેણે જણાવ્યું કે હવે હું સરકારને વિનંતી કરૂ છું કે મારી મદદ કરો જેથી હું ફરી વખત બોક્સિંગ કરી શકું, સાથે જ પોતાનો અભ્યાસ પણ શરૂ કરી શકુ. સાથે જ તેમનું કહેવું છે કે તે આર્મીમાં જવા માંગે છે. જેના માટે તે પરીક્ષા આપી રહી છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ