ન્યૂઝ અપડેટ્સ
VTV / ધર્મ / Daily Horoscope / Today the natives of this zodiac will crush the enemies
ADVERTISEMENT
01 05 2023 સોમવાર
માસ વૈશાખ
પક્ષ શુક્લ
તિથિ અગિયારસ
નક્ષત્ર પૂર્વ ફાલ્ગુની સાંજે 5.50 પછી ઉત્તર ફાલ્ગુની
યોગ ધ્રુવ સવારે 11.42 પછી વ્યાઘાત
કરણ વણિજ સવારે 9.22 પછી વિષ્ટિ ભદ્રા
રાશિ સિંહ (મ.ટ.) રાત્રે 12.20 પછી કન્યા (પ.ઠ.ણ.)
આજનું દિન વિશેષ
ADVERTISEMENT
મેષ (અ.લ.ઈ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ આજનો દિવસ આનંદમાં વિતાવશો. ગુમાવેલા અવસર પાછા મળશે. નોકરીમાં સારા અધિકાર મળશે. વ્યવસાયમાં ધનલાભથી ઉત્સાહ વધશે.
વૃષભ (બ.વ.ઉ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ ધ્યેયપ્રાપ્તિમાં સફળતા મળશે. સરકારી કામમાં અનુકૂળતા રહેશે. ભૌતિક સુખ-સુવિધામાં વૃદ્ધિ થશે. વ્યવસાયમાં ઉત્તમ ધનલાભ થશે.
ADVERTISEMENT
મિથુન (ક.છ.ઘ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ અંગત કાર્યોમાં સાવધાની રાખવી. કામમાં મહેનત વધારે કરવી પડશે. ધન બાબતે પરેશાની જણાશે. વ્યવસાયમાં મધ્યમ ફળ મળશે.
કર્ક (ડ.હ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ ટેન્શનવાળા કાર્યોથી દૂર રહેવું. ખાવાપીવામાં કાળજી રાખવી. વડીલ વર્ગથી તકલીફ જણાશે. ખર્ચનું પ્રમાણ અધિક જણાશે.
ADVERTISEMENT
સિંહ (મ.ટ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ પરિવારમાં પ્રીતિ જળવાશે. મનપસંદ કાર્યોમાં રુચિ વધશે. આર્થિક સુખ સારું મળશે. કામકાજમાં પ્રગતિ થશે.
કન્યા (પ.ઠ.ણ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ ધારેલા કામમાં સફળતા મળશે. વિરોધપક્ષથી વિજય મેળવશો. નીતિ-રીતિથી કામ કરશો લાભ થશે. કાર્યોમાં પ્રગતિ ઉત્તમ જણાશે.
ADVERTISEMENT
તુલા (ર.ત.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ ફળ મેળવવા મહેનત વધારે કરવી પડશે. સાથીમિત્રોથી ઓછો સહકાર મળશે. સંપત્તિની બાબતે ઓછું સુખ જણાશે. લેવડ-દેવડમાં સામાન્ય મુશ્કેલી રહેશે
વૃશ્ચિક (ન.ય.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ પરેશાની કામને બગાડશે. અકારણ ખર્ચાઓ સંભાળીને કરવા. ધારેલા કાર્યોમાં રૂકાવટ જણાશે. મહેનતના પ્રમાણમાં ફળ ઓછું મળે.
ADVERTISEMENT
ધન (ભ.ધ.ફ.ઢ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ રચનાત્મક કાર્યોમાં સફળતા મળશે. રોજગારી માટેના પ્રયત્નો સફળ બનશે. આર્થિક બાબતોમાં વિકાસ થશે. સામાજિક માન-પ્રતિષ્ઠા વધશે.
મકર (ખ.જ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ રોગ, ઋણ અને વિવાદમાં સાવધાની રાખવી. નોકરીયાત વર્ગને સામાન્ય સંઘર્ષ જણાશે. સંતાનના કાર્યોમાં સફળતા મળે. ધંધાકીય બાબતોમાં મધ્યમ ફળ મળશે.
ADVERTISEMENT
કુંભ (ગ.શ.ષ.સ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ મનપસંદ કામમાં સફળતા મળશે. આપની ભાવનાઓની કદર થશે. પદોન્નતિ માટે નવી તકો મળશે. ધંધામાં સુધારો જોવા મળશે.
મીન (દ.ચ.ઝ.થ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ સાવચેતીથી કામ કરવું. અચાનક ખર્ચથી પરેશાની વધશે. નોકરીમાં થોડી પરેશાની જણાશે. ધંધામાં મધ્યમ લાભ થશે.
-
શુભાંક - આજનો શુભ અંક છે 1
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે સફેદ - આસમાની
શુભ સમય - આજે શુભ સમય સવારે 9.06 થી 10.47 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે સવારે 7.30 થી 9.00 વાગ્યા સુધી
શુભ દિશા - આજે શુભ દિશા છે દક્ષિણ
અશુભ દિશા - આજે અશુભ દિશા છે વાયવ્ય - અગ્નિ
રાશિ ઘાત - મિથુન રાશિ (ક.છ.ઘ.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો