બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / મનોરંજન / tiger 3 box office collection day 2 salman khan katrina kaif film collects more than 50 crores break jawan gadar 2 record

Tiger 3 Box Office Collection Day 2 / સતત બીજા દિવસે જવાન-ગદર 2ને માત આપી સલમાનની Tiger 3 ફિલ્મ બની નંબર 1, કલેક્શનનો આંકડો 100 કરોડને પાર

Manisha Jogi

Last Updated: 02:13 PM, 14 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફિલ્મ ‘ટાઈગર 3’એ 12 નવેમ્બરના રોજ બ્લોકબસ્ચર ઓપનિંહ કરી છે અને શાનદાર કમાણી કરી છે. આ ફિલ્મે બીજા દિવસે કેટલા કરોડનો બિઝનેસ કર્યો?

  • ‘ટાઈગર 3’એ કરી બ્લોકબસ્ટર ઓપનિંગ
  • બીજા દિવસની કમાણીમાં તોડ્યો રેકોર્ડ
  •  ‘ટાઈગર 3’એ સલમાન ખાનના સ્ટારડમમાં વધારો કર્યો

સલમાન ખાન અને કેટરિના કેફની ફિલ્મ ‘ટાઈગર 3’ બોક્સઓફિસ પર ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મે 12 નવેમ્બરના રોજ બ્લોકબસ્ટર ઓપનિંગ કરી છે અને શાનદાર કમાણી કરી છે. આ ફિલ્મે બીજા દિવસે કેટલા કરોડનો બિઝનેસ કર્યો?

ફિલ્મે બીજા દિવસે કરી શાનદાર કમાણી
એક્શન પેક્ડ સ્પાઈ થ્રિલર ફિલ્મ ‘ટાઈગર 3’એ સલમાન ખાનના સ્ટારડમમાં વધારો કર્યો છે. આ ફિલ્મ મંડે ટેસ્ટમાં સુપરહિટ સાબિત થઈ છે. ફિલ્મ ‘ટાઈગર 3’એ ઓપનિંગ ડે કરતા પણ શાનદાર કલેક્શન કર્યું છે. ફિલ્મ ‘ટાઈગર 3’એ બીજા દિવસે ભારતમાં 57.50 કરોડ રૂપિયાનો શાનદાર બિઝનેસ કર્યો છે. તમને જણાવી દઈએ કે, આ ફિલ્મ હિન્દી, તેલુગુ અને તમિલ ભાષામાં રિલીઝ થઈ છે. ફિલ્મ ‘ટાઈગર 3’એ પહેલા દિવસે 44.5 કરોડની ગ્રેટ ઓપનિંગ કરી છે અને બીજા દિવસે પણ 57.50 કરોડનું કલેક્શન કર્યું છે. આ ફિલ્મે 1 દિવસમાં 102 કરોડની કમાણી કરી છે. 

જવાન અને ગદર-2ને પાછળ છોડી દીધી
ફિલ્મ ‘ટાઈગર 3’ બીજા દિવસે સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મે બની ગઈ છે. આ ફિલ્મે કમાણીના મામલે જવાન અને ગદર-2ને પણ પાછળ છોડી દીધી છે. 

પઠાન- 70.50 કરોડ રૂપિયા
ટાઈગર 3- 57.50 કરોડ રૂપિયા
જવાન- 53 કરોડ
ગદર 2- 43.8 કરોડ

સલમાન ખાનના કરિઅરની સૌથી મોટી બ્લોબસ્ટર ફિલ્મ
કમાણીના મામલે આ ફિલ્મે બોક્સઓફિસ પર શાનદાર કમાણી કરી છે. ફિલ્મ ‘ટાઈગર 3’ આ રફ્તારથી આગળ વધશે તો સલમાન ખાન અને કેટરિના કેફના કરિઅરની સૌથી મોટી ફિલ્મ બની શકે છે. થિએટર્સમાં જશ્નનો માહોલ બની ગયો છે. દર્શકોને આ ફિલ્મમાં શાહરૂખ ખાનનો કેમિયો પસંદ આવી રહ્યો છે. ઈમરાન હાશ્મીને વિલનના રોલમાં જોવો તે દર્શકો માટે એક અલગ અનુભવ હશે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ