બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / This position of Saturn will prove to be auspicious for some zodiac signs

ધર્મ / આજથી આ 3 રાશિના જાતકોને થશે અઢળક ધનલાભ: કુંભમાં અસ્ત થશે શનિ

Pooja Khunti

Last Updated: 08:21 AM, 11 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શનિ 11 ફેબ્રુઆરી એટલે કે આજે સાંજે 6:56 વાગ્યે કુંભ રાશિમાં અસ્ત થવા જઈ રહ્યો છે. શનિ આ જ અવસ્થામાં 18 માર્ચ સુધી બિરાજમાન રહેશે.

  • શનિ અસ્ત થઈને સૂર્ય પાસે રહેશે
  • તમારો વ્યવસાય આગળ વધશે
  • તમને સારી નોકરી મળી શકે છે

જ્યોતિષ શાસ્ત્રમાં દરેક ગ્રહ તેના નક્કી સમયે ગ્રહ ગોચર, ઉદય અને અસ્ત થાય છે. તેનો પ્રભાવ દરેક રાશિઓ પર પડે છે. વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં શનિદેવનું પણ વિશેષ મહત્વ છે. શનિની ચાલમાં થોડું પરિવર્તન દરેક રાશિના જાતકોના જીવનને પ્રભાવિત કરે છે. શનિ 11 ફેબ્રુઆરી એટલે કે આજે સાંજે 6:56 વાગ્યે કુંભ રાશિમાં અસ્ત થવા જઈ રહ્યો છે. શનિ આ જ અવસ્થામાં 18 માર્ચ સુધી બિરાજમાન રહેશે. શનિ અસ્ત થઈને સૂર્ય પાસે રહેશે. જેના કારણે તેની શક્તિઓ ઓછી થઇ જશે. શનિની આ સ્થિતિ કેટલાક રાશિના જાતકો માટે શુભ સાબિત થશે. 

તુલા રાશી  
આ સ્થિતિ તુલા રાશિના જાતકો માટે શુભ સાબિત થશે. તમારું જમીન અને કાર લેવાનું સપનું પૂર્ણ થઇ શકે છે. તમારી ભૌતિક સુવિધાઓમાં વધારો થઇ શકે છે. તમારો વ્યવસાય આગળ વધશે. આ સાથે પિતા તરફથી મળેલી સંપતિમાં પણ લાભ પ્રાપ્ત થશે. તમારી સામાજિક સ્થિતિમાં સુધારો થશે. કાર્યસ્થળ પર સહકર્મીઓ તરફથી સહયોગ મળી શકે છે. 

મિથુન રાશિ
આ રાશિના જાતકો માટે આ સમય એક વરદાન સ્વરૂપ છે. લાંબા સમયથી અટકેલા તમારા તમામ કાર્ય પૂર્ણ થશે. સરકારી કાર્ય જદલી પૂર્ણ થઇ શકે છે. વ્યવસાયમાં ફાયદો થશે. તમારી મહેનતનું ફળ મળશે. જો તમારા લગ્ન નથી થયા તો હવે તમારા લગ્નની વાત નક્કી થઇ શકે છે. 

વાચવા જેવું: આર્થિક લાભ પહેલા સપનામાં દેખાય છે આ 3 વસ્તુઓ, પછી પૈસાથી છલકાઈ જાય છે તિજોરી

મેષ રાશિ
આજ સાંજે શનિ અસ્ત થવાથી મેષ રાશિના જાતકોને નવી ઓળખ મળશે. તમારી મહેનત અને કામની વાહ-વાહ થઇ શકે છે. તમને સારી નોકરી પણ મળી શકે છે. સમાજમાં માન-સમ્માન અને પ્રતિષ્ઠા વધી શકે છે. વ્યવસાય અને નોકરી બન્નેમાં લાભ પ્રાપ્ત થઇ શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ