બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / સ્પોર્ટસ / Cricket / This Pakistani player had a fight on the field with Shubman Gill

એશિયા કપ 2023 / શુભમન ગિલ સાથે મેદાન પર પાકિસ્તાનના આ ખેલાડીની થઈ બબાલ, ગુસ્સામાં કરી નાંખી આવી હરકત

Vishal Khamar

Last Updated: 05:56 PM, 2 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શુભમન ગિલને નસીમ શાહના હાથે કેચ આઉટ થતા બચી ગયો હતો. જેના કારણે નસીમ શાહ પણ નિરાશ થયો હતા. તે શાનદાર બોલિંગ કરી રહ્યો હતો. તેની બોલિંગે ગિલને ઘણો હેરાન કર્યો હતો. નસીમની બોલિંગે શુભમન ગિલને ઘણો મુશ્કેલીમાં મુક્યો હતો.

  • એશિયા કપમાં આજે ભારત-પાકિસ્તાન વચ્ચે મહત્વપૂર્ણ મેચ
  • ભારતે ટોસ જીતીને પહેલી બેટીંગ પસંદ કરી
  • ચાર ઓવર બાદ વરસાદનાં કારણે મેચ રોકવામાં આવી

ભારત અને પાકિસ્તાન વચ્ચે કેન્ડીમાં એશિયા કપ 2023 ની મહત્વપૂર્ણ મેચ રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનું પસંદ કર્યું હતું. ટીમ ભારતેની બેટીંગ શરૂ થયાને થોડો સમય થયો હતો. ત્યારે જ પાકિસ્તાની બોલર નસીમ શાહે તેની હદ વટાવી. નસી શાહ તેમજ શુભમન ગિલ વચ્ચે મેદાન પર જ બંને સામ સામી આવી ગયા હતા. ત્યારે વરસાદનાં કારણે 4.2 ઓવર બાદ મેચને રોકી દેવામાં આવી હતી. પરંતું તે પહેલા ગીલે નસીમનાં 7 બોલનો સામનો કર્યો હતો. 1.4 ઓવરમાં ગિલે નસીમનાં પહેલા બોલ પર ગિલ આઉટ થતા બચી ગયો હતો.  કારણ કે રિઝવાન તેનો કેચ ચૂકી ગયો હતો. 

ત્યારે બાદ ચોથી ઓવરમાં નસીમની બોલિંગ ગિલ તેમની સામે રમી રહ્યો હતો. નસીમે આ ઓવરમાં શાનદાર બોલિંગ કરી હતી. તેમજ ગિલે તેની ઓવરમાં ખુલીને રમી પણ શક્યો ન હતો. નસીમ ઓવરનો છેલ્લો બોલ ફેંકવા માટે રન અપ લઈ રહ્યો હતો. પરંતું છેલ્લી ઘડીએ ગિલ ક્રિઝની બહાર નીકળી ગયો હતો. જે પાકિસ્તાની બોલરને પસંદ ન આવ્યું અને તે ગિલ પાસે ગયો અને તેની સાથે દલીલ કરતો જોવા મળ્યો હતો. નસીમે તેની ચોથી ઓવરમાં માત્ર એક જ રન લઈ શક્યો હતો. આ ઓવરમાં તેણે વાઈડ બોલ નાંખ્યો હતો. 

 8 બોલમાં એક પણ રન બનાવી શક્યો ન હતો ગિલ
વરસાદનાં કારણે 4.2 ઓવર બાદ રમત રોકવામાં આવી હતી. ત્યાં સુધી ગિલે 8 બોલનો સામનો કર્યો હતો. પરંતું તે રન બનાવી શક્યો ન હતો. બીજી તરફ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ 16 બોલમાં 11 રન બનાવ્યા હતા. વરસાદનાં કારણે મેચમાં વિક્ષેપ પડ્યો હતો.  શાહીન શાહ આફ્રિદીએ 5 મી ઓવરમાં માત્ર 2 બોલ ફેંક્યા હતા. પરંતું ભારે વરસાદને કારણે ખેલાડીઓએ મેદાન છોડવું પડ્યું હતું. 

આફ્રીદીએ ભારતીય દર્શકોનાં  દિલ તોડી નાંખ્યા
વરસાદ બાદ રમત શરૂ થઈ. તે બાદ ભારત માટે કોઈ સારા સમાચાર ન હતા. શાહીને ભારતીય ચાહકોનાં દિલ તોડી નાંખ્યા હતા. તેણે તેની ઓવરનાં છેલ્લા બોલમાં રોહિતને આઉટ કર્યો હતો. ત્યારે વરસાદ બાદ ભારતને મોટો ઝટકો લાગ્યો હતો. આફ્રિદીએ વિકેટ મેડન ઓવર ફેંકી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ