ધર્મ / શું તમે અનેક મુશ્કેલીઓથી ઘેરાયેલાં છો ? તો રોજ કરો માં દુર્ગાનો આ પાઠ, દૂર થશે તમારા તમામ સંકટો

This hymn is rare even for the gods reciting it will remove all obstacles in life Know the importance

ઘણા ભક્તો દેવી દુર્ગાના આશીર્વાદ મેળવવા માટે સિદ્ધ કુંજિકા સ્તોત્રનો પાઠ કરે છે. આ પાઠ ખૂબ ફળદાયી માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ પાઠ વ્યક્તિના જીવનમાં આવતા તમામ પ્રકારના અવરોધો દૂર કરે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ