બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / These habits Are Worst For Your Skin

નુકસાનકારક / નાની ઉંમરમાં જ દેખાવા લાગશો અંકલ અને આંટી જેવા, આ 4 ભૂલો તમારી સ્કિન ખરાબ કરી દેશે

Noor

Last Updated: 03:29 PM, 27 January 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચહેરો સુંદર અને યુવાન રાખવા માટે નાની ઉંમરથી જ કેટલીક ભૂલો કરવાનું ટાળવું જોઈએ, જેથી મોટી ઉંમર સુધી તમે સુંદર અને યંગ દેખાઈ શકો.

  • નાની ઉંમરમાં જ ઘરડાં ન દેખાવું હોય તો ન કરતાં આવી ભૂલો
  • નાની ઉંમરમાં સ્કિન ખરાબ કરી દે છે આવી ભૂલો
  • રૂટિન લાઈફમાં કરતાં રહેવાથી ઘડપણ વહેલું આવે છે 

ઉંમર વધવાની સાથે તેની સૌથી પહેલાં અસર ચહેરા અને સ્વાસ્થ્ય દેખાવા લાગે છે. પણ કેટલાક લોકો તો નાની ઉંમરમાં પણ ઘરડાં દેખાય છે. ધ એજ ફિક્સ બુક મુજબ આવું લોકોની બેદરકારીને કારણે થાય છે. જો આવી કેટલીક આદતોને અવોઈડ કરવામાં આવે તો લાંબા સમય સુધી યંગ રહેવા અને સુંદર દેખાવામાં મદદ મળી શકે છે. 

આ ભૂલો ન કરતાં

આજકલ સ્કિન સંબંધી સમસ્યાઓ ખૂબ જ વધી રહી છે. જેની પાછળનું એક અગત્યનું કારણ છે ખાનપાનની ખોટી આદતો.જો તમે તમારી સ્કિનને હેલ્ધી અને ગ્લોઈંગ રાખવા માગો છો તો તમારી ડાયટનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. જેથી જંકફૂડ, તળેલાં ફૂડ્સ, ફેટી ફૂડ, બહારના ખોરાકથી બને એટલું દૂર રહેવાથી સ્કિન હમેશાં ગ્લોઈંગ રહે છે. 

સનસ્ક્રીન

જે લોકો સનસ્ક્રીનનો ઉપયોગ નથી કરતાં, તેના કારણે આપણી સ્કિન પર ફોલ્લી, કરચલી અને પિંપલ્સ જેવા પ્રોબ્લેમ્સ થાય છે. જેથી બારેયમાસ ચહેરા સહિત શરીરનો જે ભાગ સનના ડાયરેક્ટ સંપર્કમાં આવે છે ત્યાં યાદથી સનસ્ક્રીન લગાવવાનું રાખો. સનસ્ક્રીન લગાવ્યા વિના ભૂલથી પણ ઘરથી બહાર નીકળવું નહીં. નહીંતર નાની ઉંમરમાં જ કરચલી થવા લાગશે અને વૃદ્ધ દેખાવા લાગશો. 

ફેસવોશ

ઘણાં લોકોને વારંવાર ફેસવોશ કરવાની ટેવ હોય છે. ફેસવોશ તો કરવું જોઈએ પરંતુ વધુ પ્રમાણમાં ફેસવોશ કરવાથી સ્કિનનું નેચરલ ઓઈલ દૂર થવા લાગે છે. જેથી આખા દિવસ દરમિયાન 2-3વાર જ ફેસવોશ કરવું જોઈએ. યાદ રાખો ફેસવોશ માટે હમેશાં હર્બલ પ્રોડક્ટનો જ ઉપયોગ કરવા નહીંતર તમારી સ્કિન ખરાબ થવા લાગશે. 

સ્ક્રબ

ઘણાં લોકોને એવું લાગે છે કે સ્ક્રબ કરવાથી સ્કિન એકદમ ક્લિન અને ગ્લોઈંગ બની જાય છે. એમાં પણ જાતજાતના ઘરેલૂ સ્ક્રબ ઘણીવાર રોજ ટ્રાય કરતાં હોય છે. તો તમને જણાવી દઈએ કે તેનાથી સ્કિનનું ઉપરનું પડ ખરાબ થવા લાગે છે અને બ્લેકહેડ્સ અને વ્હાઈટહેડ્સની સમસ્યા વધવા લાગે છે. જેથી સપ્તાહમાં માત્ર બે જ વાર સ્ક્રબ કરવું જોઈએ. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ