બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ધર્મ / these 5 things on main door goddess lakshmi will angry change

તમારા કામનું / ઘરના દરવાજા પર ભૂલથી પણ ન મૂકવી જોઈએ આ 5 વસ્તુઓ: આંગણે આવેલા લક્ષ્મીજી પાછા જતાં રહેશે

Bijal Vyas

Last Updated: 10:50 PM, 11 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે પણ ઈચ્છો છો કે તમારા ઘરમાં કોઈ વાસ્તુ દોષ ન રહે અને ત્યાં દેવી લક્ષ્મીનો વાસ હોય, તો ઘરના મુખ્ય દરવાજા પર રાખેલી આ 5 વસ્તુઓને તરત જ દૂર કરો.

  • ઘરના મુખ્ય દરવાજા પર વેલવાળા છોડ ક્યારેય ન લગાવવા જોઈએ
  • ઘરની સામે કચરો હોય છે ત્યાં ગરીબી ફેલાય છે
  • ભૂલથી પણ ઘરના મુખ્ય દરવાજા પર કાંટાવાળા છોડ ન લગાવો

Vastu Tips for Main Door : જ્યારે કોઈ વ્યક્તિના જીવનમાં કોઈ કારણ વગર મુશ્કેલી આવે છે, તો તેનું કારણ તેના ઘરમાં વાસ્તુ દોષ હોઈ શકે છે. વાસ્તુદોષના કારણે જાતકની પ્રગતિમાં અવરોધ આવી શકે છે અને તેને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જો તમે પણ ઈચ્છો છો કે તમારા ઘરમાં કોઈ વાસ્તુ દોષ ન રહે અને ત્યાં દેવી લક્ષ્મીનો વાસ હોય, તો ઘરના મુખ્ય દરવાજા પર રાખેલી આ 5 વસ્તુઓને તરત જ દૂર કરો. આવો જાણીએ તે વસ્તુઓ વિશે...

ભૂલથી પણ કોઈને ભેટમાં ન આપતા મની પ્લાન્ટ, દુર થઇ જશે તમારી સુખ, સમૃદ્ધિ અને  શાંતિ | do not gift your money plant to anyone Your happiness prosperity  and peace will be

વેલવાળા છોડઃ
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના મુખ્ય દરવાજા પર વેલવાળા છોડ ક્યારેય ન લગાવવા જોઈએ. ઘણા લોકો શોખ તરીકે ઘરના મુખ્ય દરવાજા પર મની પ્લાન્ટ લગાવે છે, જે આર્થિક સંકટનું કારણ બની શકે છે. આર્થિક પ્રગતિ માટે હંમેશા ઘરની અંદર મની પ્લાન્ટ લગાવો. ભૂલથી પણ તેને મુખ્ય દરવાજા પર ન લગાવો.

કેક્ટસનો છોડ ન લગાવોઃ
વાસ્તુશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે, જો ઘરના મુખ્ય દરવાજા પર કેક્ટસનો છોડ લગાવવામાં આવે તો ઘરમાં ગરીબી આવવા લાગે છે, પરિવારના સભ્યો વચ્ચે વિવાદ વધે છે અને ઘરમાં અશાંતિ ફેલાય છે.

ભૂલથી પણ દક્ષિણ દિશામાં ક્યારેય ન લગાવતા આ છોડ, નહીં તો ઘરમાં લક્ષ્મી નહીં  ટકે, જાણો કેમ/ avoid planting these plants in south direction goddess  lakshmi will not be happy

કૂડો કચરોઃ
વાસ્તુશાસ્ત્ર અનુસાર, જો તમારા ઘરના મુખ્ય દરવાજા પર કચરો જામ્યો હોય તો તેને તરત જ દૂર કરો. જે ઘરની સામે કચરો હોય છે ત્યાં ગરીબી ફેલાય છે અને દેવી લક્ષ્મી નારાજ થઈને ત્યાંથી ચાલ્યા જાય છે. એટલા માટે ઘરના મુખ્ય દરવાજામાંથી બને તેટલી વહેલી તકે કચરો દૂર કરો અને તેને ફરી ક્યારેય ત્યાં એકઠો ન થવા દો.

ગંદુ પાણીઃ 
વાસ્તુશાસ્ત્ર અનુસાર, જો તમારા ઘરના મુખ્ય દરવાજા પર ગંદુ પાણી જમા થઈ ગયું હોય તો તેને જલ્દીથી સાફ કરો. ઘરના મુખ્ય દરવાજા પર ગંદુ પાણી જમા થવાથી સામાજિક અપમાન થઈ શકે છે.

ભૂલથી પણ તુલસીના છોડની આસપાસ ન રાખતા આ 5 ચીજ, નહીંતર થઈ શકે છે અણધાર્યું  નુકસાન! | Do not keep these 5 things near Tulsi plant even by mistake

કાંટાવાળા છોડઃ 
ઘણા એવા લોકો છે જેઓ ફૂલછોડના ખૂબ શોખીન હોય છે. ગાર્ડનિંગનો શોખ પૂરો કરવા માટે આ લોકો ઘરના મુખ્ય દ્વાર પર કાંટાવાળા છોડ લગાવે છે. જેની નકારાત્મક અસર વ્યક્તિના જીવન પર જોવા મળે છે. એટલા માટે ભૂલથી પણ ઘરના મુખ્ય દરવાજા પર કાંટાવાળા છોડ ન લગાવો, જો તે ત્યાં હોય તો તરત જ કાઢી નાખો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ