બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ગુજરાત / રાજકોટ / The young man on his way to convert to Jetpur finally returned home due to the hard work of Hindu organizations

ચોંકાવનારો કિસ્સો / અંતે ધર્માંતરણના માર્ગે જતા જેતપુરના યુવકની હિંદુ ધર્મમાં ઘરવાપસી, ચંદન તિલક સાથે કરાયું સ્વાગત

Dinesh

Last Updated: 03:35 PM, 7 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જેતપુરમાં ધર્મ પરિવર્તનના માર્ગે જતા યુવાનની અંતે હિંદુ સંગઠનોની મહેનતના લીધે ઘર વાપસી કરાવવામાં આવી છે, હિન્દુ યુવાનનું બાંગલાદેશી યુવતી સાથે લગ્ન કરવાનો હતો

  • અજબ પ્રેમ કી ગજબ કહાની સામે આવી
  • સોશિયલ મીડિયામાં પ્રેમ થયો અને ધર્મ પરિવર્તન ?
  • ચંદન તિલક સાથે હિંદુ ધર્મમાં ઘરવાપસી કરાઈ


જેતપુરમાં એક અનોખો કિસ્સો સામે આવ્યો છે, અજબ પ્રેમ કી ગજબ કહાની જેવું જ્યાં એક હિન્દુ યુવક બાંગ્લાદેશી મુસ્લિમ યુવતીના પ્રેમમાં ગળાડૂબ બની ગયો, એટલું જ નહીં. તેને પામવા માટે મુસ્લિમ ધર્મગુરુ ઝાકીર નાઈના પ્રવચનોથી પ્રભાવિત થઈ ધર્મપરિવર્તન પણ કરવા તૈયાર થઈ ગયો હતો. અનોખી આ પ્રેમ કહાની અંતે પોલીસ મથકે પહોંચી હતી. યુવકના હિન્દુ સંગઠનોની ફરિયાદ પરથી સમગ્ર મામલે જેતપુર પોલીસ,પિતા તેમજ કાર્યવાહી આરંભી હતી. જેતપુર શહેરના પાંચપીપળઆશિષ ગોસ્વામી બાંગ્લાદેશી યુવતિના પ્રેમમાં પડ્યો હતો. જે ધર્મપરિવર્તના ચક્કરમાં પડ્યો હતો અને અંતે તેને હિન્દુ ધર્મમાં ઘરવાપસી કરાઈ છે.

 

નમાજ પણ અદા કરવા લાગ્યો હતો
જેતપુરમાં રહેતા આશિષ ગોસ્વામીની બાંગ્લાદેશની મુસ્લિમ યુવતી સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી ઓળખાણ થઈ હતી, આ યુવતી સાથે આશીશ લગ્ન કરવા માટે અને બાંગ્લાદેશ જવા માટે હિન્દુ ધર્મ છોડીને મુસ્લિમ ધર્મ અપનાવવા માટે તૈયાર થઈ ગયો હોવાના આક્ષેપો તેના પિતાએ કર્યા હતા. મુસ્લિમ ધર્મગુરુના સંપર્કમાં રહેતો હતો મસ્જિદમાં પણ રહેવા લાગ્યો હતો મુસ્લિમ જેવો લુક પણ કર્યો હતો અને નમાજ પણ અદા કરવા લાગ્યો હતો. પોલીસ અને પિતા અનેકવાર સમજાવ્યો છતાં પણ આશિષ માનવા તૈયાર ન થતો હતો અને તે મુસ્લિમ પણ નથી અને હિન્દુ પણ નથી તેઓ રાગ આલાપી રહ્યો હતો

યુવકની હિંદુ ધર્મમાં ઘરવાપસી

નિકાહ કરવા માટે ધર્મ પરિવર્તન..!
જેતપુર શહેરમાં હિન્દુ યુવકનો મુસ્લિમ બનવાનો ધર્મ પરિવર્તનનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. હિન્દૂ યુવક આશિષ ગૌસ્વામી સોશિયલ મીડિયા મારફત મુસ્લિમ ધર્મગુરુ ઝાકીર નાઈકના વીડિયો જોઈ મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા પ્રેરાયાનું યુવકનું કથન હતો પણ, બાંગ્લાદેશની પરિણીત યુવતીનો ઇન્સ્ટાગ્રામમાં સંપર્ક બાદ તેની સાથે નિકાહ કરવા યુવક ધર્મ પરિવર્તન કરતો હોવાનું યુવકના પિતા હરેશભાઇનું કથન છે.

આશિષ શું કહ્યું હતું
આશિષ જણાવ્યું હતું કે, મનુષ્યોએ પોતાના હાથે બનાવેલ જુદાજુદા ભગવાનની મૂર્તિ એટલે કે અનેક ભગવાન આપણું શું ભલું કરી શકે. ઇસ્લામ ધર્મમાં એક અલ્લાહને જ પૂજવાનું છે તે જ દુનિયાના સાચા નબી હોવાનું યુવકનું કથન હતું. યુવક પાંચ વખતનો નમાજી બની ગયો હતો અને તેને પૂર્ણ મુસ્લિમ બનવા માટે ખતના કરાવવું હોય એટલે સરકારી હોસ્પિટલ ઓપરેશન માટે આવેલખતના કરાવવામાં મદદ માટે બે મુસ્લિમ યુવકો પણ યુવક સાથે હોસ્પિટલ ગયા હતા.

'તેનું બ્રેન વૉશ થયેલ છે'
ફોન કરીને હોસ્પિટલમાં શેખ મહંમદ ઉર્ફે આશિષે બોલાવ્યા હોવાનું સાથે મુસ્લિમ યુવકોનું કથન હતું કે, યુવકે હોસ્પિટલમાં કેસ પેપરમાં પોતાનું નામ શેખ મહંમદ અલસમી નોંધાવેલ યુવકના પિતાએ પોતાનો પુત્ર મુસ્લિમ ધર્મ અંગીકાર કરે તે કોઈ કાળે પસંદ ન હોવાનું જણાવ્યું હતું. મુસ્લિમ ધર્મ અપનાવવામાં કોઈ અવરોધ ઉભો કરશો તો ઘરમાં આપઘાત કરવાની ધમકી આપતો પિતાનું નિવેદન હતું કે,
અમો કોઈ કાળે યુવકને ધર્મ પરિવર્તન કરવા નહિ દઈએ, તેનું બ્રેન વૉશ થયેલ છે જરૂર પડે તો અમો તેની માનસિક સારવાર પણ કરાવશું ધર્મ પરિવર્તનનો આખો મામલો સીટી પોલીસમાં પહોંચ્યો હતો.

હિંદુ સંગઠનોની મહેનતના લીધે ઘર વાપસી
સમજાવટ બાદ યુવાનની હિન્દૂ ધર્મમાં ધરવાપસી કરાવમાં આવી હતી. જેતપુરમાં ધર્મ પરિવર્તનના માર્ગે જતા યુવાનની અંતે હિંદુ સંગઠનોની મહેનતના લીધે ઘર વાપસી કરાવવામાં આવી છે. હિન્દુ યુવાનનું બાંગલાદેશી યુવતી સાથે લગ્ન કરવાનો હતો. અને તે ભુત તેના મગજમાં ચડી જતા ધર્મપરિવર્તનના માર્ગે ગયો હતો જેની અંતે ઘર વાપસી થયેલી છે. જેતપુરમાં પાચ પીપળા રોડ પર રહેતો હિન્દુ યુવાન આશીષ હરેશગીર ગોસ્વામી ઉ.21નો યુવક છેલ્લા કેટલાય મહિનાઓથી દાઢી વધારી ગોળ ટોપી પહેરી અને મુસ્લીમ ધર્મમાં જવાના માર્ગે ચડયો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ