બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / ગુજરાત / રાજકોટ / The third ODI between India and Australia will be played in Rajkot today

IND vs AUS 3rd ODI / આજે રાજકોટમાં રમાશે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી વનડે, બપોરના 1:30 વાગ્યે થશે મેચનો શુભારંભ

Malay

Last Updated: 08:01 AM, 27 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IND vs AUS 3rd ODI: આજે રમાનારી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી વન-ડે મેચને લઈને રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ક્રિકેટ રસિકોમાં જબરો ઉત્સાહ

 

  • આજે રાજકોટમાં ભારત-ઓસ્ટ્રેલિયાની ત્રીજી વન-ડે
  • રાજકોટના ખંઢેરી સ્ટેડિયમમાં ત્રીજી વન-ડે મેચ રમાશે
  • ત્રીજી વન-ડે મેચનો બપોરે 1:30 કલાકે પ્રારંભ થશે

Rajkot News: રાજકોટ શહેરનું વાતાવરણ ક્રિકેટમગ્ન બની ગયું છે. આજે રાજકોટના ખંઢેરી સ્ટેડિયમ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી અને અંતિમ વન-ડે મેચ રમાવા જઈ રહી છે. ત્યારે ક્રિકેટરસિકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજકોટ જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાંથી ક્રિકેટરસિકો આ મેચ જોવા રાજકોટ પધારશે. 25 સપ્ટેમ્બરે જ ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમ રાજકોટ પહોંચી ચૂકી છે. ભારતની ટીમ સૈયાજી હોટલમાં રોકાઈ છે જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમ ફોરચ્યુન હોટલ રોકાઈ છે. આજે રમાનારી ખૂબ જ મહત્વની છે, કારણ કે વર્લ્ડ કપ પહેલાની આ ફાઈનલ અંતિમ વન-ડે મેચ છે. જેથી દરેકની નજર આ મેચ પર છે. 

બપોરે શરૂ થશે વન-ડે મેચ
આજે બપોરે 1.30 વાગ્યે ત્રીજી વન-ડે મેચનો પ્રારંભ થશે, ખંઢેરી સ્ટેડિમમાં ચાર મોટી એલઈડી સ્ક્રીન મુકાવામાં આવી છે. જેમાં લોકો ક્રિકેટ મેચરને લાઈવ નિહાળી શકશે. સ્ટેડિમ વિશે વાત કરીએ તો અંદાજિત 72 કરોડના ખર્ચે 29.48 એકર જગ્યામાં સ્ટેડિયમનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં 28 હજાર સીટિંગ કેપેસિટી છે. તો સ્ટેડિયમમાં  કોર્પોરેટ હોસ્પિટાલિટી, પ્રેસિડન્ટ બોક્સ અને સેક્રેટરી બોક્સ પણ છે. 

આ કેમેરાની મદદથી કરાશે લાઈવ પ્રસારણ
આજે રમાનારી મેચને લઈને ક્રિકેટરસિકોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. આજની મેચનું લાઇવ પ્રસારણ 25 કેમેરા, એક ડ્રોન, બે જિમી, બે બગી કેમેરા અને સ્પાઇડર કેમેરાની મદદથી કરવામાં આવશે. 

આજથી સૌરાષ્ટ્ર પ્રિમીયર લીગનો પ્રારંભ - Gujarati News, Rajkot Start of  Saurashtra Premier League

ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ 11
રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, જસપ્રીત બુમરાહ.

ઓસ્ટ્રેલિયાની સંભવિત પ્લેઈંગ 11
પેટ કમિન્સ (કેપ્ટન), ડેવિડ વોર્નર, સ્ટીવ સ્મિથ, માર્નસ લાબુશેન, એલેક્સ કેરી, ગ્લેન મેક્સવેલ, કેમરૂન ગ્રીન, મિશેલ સ્ટાર્ક, જોશ હેઝલવુડ, એડમ ઝમ્પા, સીન એબોટ 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ