બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / the son took away the fathers body from the jcb

અમાનવીય / કોરોનાથી મોત : પિતાની અંતિમવિધિ કરવાને બદલે દીકરાઓએ JCB બોલાવી કર્યુ ચોંકાવનારું કામ

Dharmishtha

Last Updated: 11:10 AM, 1 June 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મૃતક પિતાના અંતિમ સંસ્કાર કરવાની જગ્યાએ દીકરાઓએ લાશને JCBથી કચરાની જેમ ઉઠાવી અને ખાડો ખોદીને દફનાવી દીધી.

  • પિતાની લાશને JCBથી કચરાની જેમ ઉઠાવી
  • વીડિયો સામે આવ્યો છે
  • પુત્રોએ અંતિમ સંસ્કારની જગ્યાએ જેસીબી મંગાવી ખાડો ખોદાવ્યો

પિતાની લાશને JCBથી કચરાની જેમ ઉઠાવી

ઉત્તર પ્રદેશમાં એક એવી ઘટના સામે આવી છે જે જાણીને તમે હચમચી જશો. બલરામપુરમાં રાપ્તી નદીમાં કોરોના સંક્રમિત મૃતકની બોર્ડી ફેંકવાની ઘટના બાદ હવે સંત કબીરનગર જિલ્લાનો હચમચાવી દેનારો કિસ્સો સામે આવ્યો છે.  અહીં કોરોના સંક્રમિત મૃતક પિતાના અંતિમ સંસ્કાર કરવાની જગ્યાએ દીકરાઓએ લાશને JCBથી કચરાની જેમ ઉઠાવી અને ખાડો ખોદીને દફનાવી દીધી. આનો વીડિયો સામે આવ્યો છે.

શ્વાસ લેવામાં તકલીફ હોવાથી મોત થયું.

જે દીકરાઓેએ પિતાની આંગળી પકડીને ચાલવાનું શિખ્યા  તેમના અમાનવીય વ્યવહારથી લોકો હેરાન થઈ ગયા. આ મામલો સંત કબીરનગર જિલ્લાના થાના બેલહર વિસ્તારના પરસા શુક્લ ગાંમનો છે. અહીના રામ લલિતની તબિયત ઘણા દિવસથી ખરાબ હતી. તેમના 3 દિકરા છે. દીકરાઓે તેમને હોસ્પિટલમાં ભરતી કરાવ્યા. સ્થિતિમાં સુધારો ન થવા પર ડોક્ટરોએ તેમને ઘરે મોકલી દીધા. ઘરે આવ્યા બાદ તેમને શ્વાસ લેવામાં તકલીફ હોવાથી મોત થયું.

પુત્રોએ અંતિમ સંસ્કારની જગ્યાએ જેસીબી મંગાવી ખાડો ખોદાવ્યો

પિતાની મોત પર પરિવારજનો લાશને અડતા ગભરાયા. કોરોનાના ડરે પુત્રોએ અંતિમ સંસ્કારની જગ્યાએ જેસીબી મંગાવી ખાડો ખોદાવ્યો અને પિતાને દફનાવી દીધા. પુત્રો પિતાને કચરાની જેમ જીસીબીમાં રાખીને લઈ ગયા અને બહાર જઈ ખાડામાં નાંખી દીધા. હાજર કોઈએ પણ તેમને રોક્યા નહોંતા.

ગ્રામ પ્રધાન બોલ્યા અધિકારીઓને સૂચના આપી છે

પરસા શુક્લ ગામના ગ્રામ પ્રધાન ત્રિયોગાનંદ ગૌતમે જણાવ્યુ કે મામલાની જાણકારીમાં છે. તેમણે મૃતકોના દીકરાઓને અંતિમ સંસ્કાર માટે કહ્યુ હતુ. મદદની વાત કરી પરંતુ ન માન્યા અને જેસીબીથી ખાડો ખોડીને દફનાવી દીધા. આ યોગ્ય નથી. એસડીએમ સહિત અન્ય અધિકારીઓને સૂચના આપી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ