બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / The Secondary Service has announced 3 exam dates and the test will be conducted according to the new system

BIG NEWS / સમય આવી ગયો! ગૌણ સેવાએ 3 પરીક્ષાની તારીખ કરી જાહેર, નવી પદ્ધતિ મુજબ લેવાશે ટેસ્ટ

Vishal Khamar

Last Updated: 12:10 PM, 4 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સર્વેયર, મશીન ઓવરશીયર, વર્ક આસીસ્ટન્ટની ખાલી રહેલી જગ્યાઓ માટે ઓનલાઈન અરજી મંગાવી હતી. આ તમામ પરીક્ષાઓની તારીખ આજે જાહેર કરવામાં આવી છે.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા રાજ્યમાં વિવિધ જગ્યાઓ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.  જેને લઈ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી હતી. પ્રથમ વખત  MCQ-CBRT (Computer Based Recruitment Test)   મુજબ ટેસ્ટ લેવાશે. જેમાં સર્વેયરની પરીક્ષા 10 માર્ચે સવારે 9 થી 12 કલાકે યોજાશે. જ્યારે વર્ક આસિસ્ટન્ટની પરીક્ષા બપોરે 2 થી 5 કલાકે યોજાશે. મશીન ઓવરશીયરની પરીક્ષા સવારે 9 તી 12 કલાકે યોજાશે. 


 

સંકળાયેલા મુદ્દાઓ

CBRT Test GSSSB update Online Application ઓનલાઈન અરજી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ સીબીઆરટી ટેસ્ટ gandhinagar
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ