બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / The original constitution of India is placed in the gas chamber: this is how it is kept with special precautions

રોચક તથ્ય / ગેસ ચેમ્બરમાં મૂકવામાં આવ્યું છે ભારતનું મૂળ બંધારણ: આ રીતે રાખવામાં આવે છે ખાસ સાવચેતી, જાણો સરળ શબ્દોમાં

Priyakant

Last Updated: 03:54 PM, 26 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતનું બંધારણ અપનાવવામાં આવ્યા બાદ પણ સત્તાવાર રીતે તેને અમલમાં લાવવામાં કેમ બે મહિના લાગ્યા? હાલ ભારતનું બંધારણ ક્યાં છે ?

  • 1947માં દેશની આઝાદી બાદ બંધારણ બનાવવાની તૈયારીઓ શરૂ થઈ 
  • 26 નવેમ્બર 1949ના રોજ બંધારણ અપનાવવામાં આવ્યું
  • સત્તાવાર રીતે 26 જાન્યુઆરી 1950 ના રોજ અમલમાં આવ્યું

ભારતમાં 74માં ગણતંત્ર દિવસની ઉજવણીને લઈ ઉત્સવનો માહોલ છે. મહત્વનું છે કે, આપણાં દેશમાં ગણતંત્ર દિવસ દર વર્ષે 26 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે. આ દિવસે ભારતનું બંધારણ અમલમાં આવ્યું અને ભારત લોકશાહી અને બંધારણીય રાષ્ટ્ર બન્યું. નોંધનીય છે કે, 1947માં દેશની આઝાદી બાદ બંધારણ બનાવવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી. આ માટે ભારતની બંધારણ સભાની રચના કરવામાં આવી હતી અને 26 નવેમ્બર 1949ના રોજ બંધારણ અપનાવવામાં આવ્યું હતું. જોકે તે સત્તાવાર રીતે 26 જાન્યુઆરી 1950 ના રોજ અમલમાં આવ્યું હતું. જોકે હવે સવાલ એ ઊભો થાય છે કે, બંધારણના અમલમાં બે મહિના કેમ લાગ્યા? અને હાલ ભારતનું બંધારણ ક્યાં છે ? આજે આપણે આ તમામ સવાલોના જવાબ વિશે જાણીશું. 

Photo: Social Media 

વર્ષ 1947માં ભારત દેશને આઝાદી મળ્યા બાદ બંધારણ બનાવવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી હતી. જેના ભાગરૂપે ભારતની બંધારણ સભાની રચના કરવામાં આવી હતી. મહત્વનું છે કે, ભારે મહેનત અને રિસર્ચના અંતે 26 નવેમ્બર 1949ના રોજ બંધારણ અપનાવવામાં આવ્યું હતું. જોકે તે સત્તાવાર રીતે 26 જાન્યુઆરી 1950ના રોજ અમલમાં આવ્યું હતું. તો હવે તમને સવાલ થાય કે, જો બંધારણ 26 નવેમ્બર 1949ના રોજ બંધારણ અપનાવવામાં આવ્યું તો સત્તાવાર રીતે કેમ છેક 2 મહિના બાદ 26 જાન્યુઆરી 1950ના રોજ અમલમાં અ આવ્યું ? 

Photo: wikipedia
બંધારણ પર હસ્તાક્ષર કરતાં જવાહરલાલ નેહરુ  

બંધારણને લાગુ કરવામાં કેમ લાગ્યો બે મહિનાનો સમય ? 
ભારતીય બંધારણને 26 નવેમ્બર 1949ના દિવસે અપનાવ્યા બાદ પણ તેને અમલમાં આવતા બે મહિનાનો સમય લાગ્યો હતો. 26 જાન્યુઆરીએ બંધારણ લાગુ થવા પાછળ એક ખાસ કારણ છે. 26 જાન્યુઆરી 1930ના રોજ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે ભારતને પૂર્ણ સ્વરાજ તરીકે જાહેર કર્યું. આ દિવસની યાદમાં 20 વર્ષ પછી જાન્યુઆરીના રોજ ભારતના બંધારણનો અમલ કરીને વિશ્વને સંદેશો આપવામાં આવ્યો હતો કે, ભારત એક લોકશાહી દેશ છે.

Photo: wikipedia
25 નવેમ્બર 1949 ના રોજ બંધારણ સભાના પ્રમુખ રાજેન્દ્ર પ્રસાદને ભારતીય બંધારણનો અંતિમ મુસદ્દો રજૂ કરતા બાબાસાહેબ આંબેડકર

ભારતનું બંધારણ ક્યાં રાખવામાં આવ્યું છે ? 
વાસ્તવમાં આજે પણ ભારતના બંધારણની અસલ નકલ અસ્તિત્વમાં છે, જે સાચવવામાં આવી છે પણ તે કોઈ મ્યુઝિયમમાં નહીં પણ ગેસ ચેમ્બરમાં રાખવામાં આવી છે. ભારતનું બંધારણ હાથે બનાવેલા કાગળ પર લખવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં વર્ષો સુધી તેની જાળવણી કરવી મુશ્કેલ છે. તેથી જ બંધારણની જાળવણી પણ ખાસ રીતે કરવામાં આવે છે. બંધારણની અસલ નકલ નેપ્થાલિન બોલની સાથે ફલેનલ કપડામાં લપેટી રાખવામાં આવી હતી.

Photo: wikipedia
1950 બંધારણ સભાની બેઠક

ભારતના બંધારણની વિશેષતાઓ
ભારતના બંધારણની ખાસ વાત એ છે કે બંધારણની નકલ અન્ય દેશો કરતા અલગ છે. ભારતનું બંધારણ હાથથી બનાવેલા કાગળ પર લખાયેલું છે. તેની મૂળ નકલના દરેક પાનામાં સોનાના પાંદડાની ફ્રેમ હોય છે. તેમજ દરેક પ્રકરણના પ્રથમ પાના પર એક આર્ટવર્ક છે. બંધારણની અસલ નકલ નેપ્થાલિન બોલની સાથે ફલેનલ કપડામાં લપેટી રાખવામાં આવી છે. 

Photo: Social Media 
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ