બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / The lioness crossed a high stone wall and gave way to the farmer
Priykant Shrimali
Last Updated: 01:11 PM, 20 February 2024
Lion Viral Video : આપણે ત્યાં અનેક વાર ગીર પંથકમાં સિંહ જોવા મળતા હોય છે. અવાર-નવાર વાયરલ થતાં વિડીયોમાં ક્યારેક સિંહ કે સિંહણ વાડી એ તો ક્યારેક ગ્રામ્ય પંથકમાં જોવા મળતા હોય છે. આ બધાની વચ્ચે હાલ ગીર સોમનાથનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. સિંહ પ્રજાતીને સમજૂ પ્રાણી મનાય છે અને તેના ઉદાહરણ સ્વરૂપ આ વિડીયોમાં એક સિંહણ ખેડૂતને જાણે કે રસ્તો આપી રહી હોય તેવું પ્રતીત થાય છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ગીર સોમનાથમાં સિંહણનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. પંથકના એક રસ્તામાં ખેડૂતને સિંહણનો ભેટો થયાનો વીડિયો સામે આવ્યો છે. આ વાયરલ વિડીયોમાં સિંહણ દ્વારા ખેડૂતને રસ્તો આપવામાં આવતો હોવાનું દેખાય છે. આમ તો સિંહ હિંસક પ્રાણીની કેટેગરીમાં આવે છે. પરંતુ જ્યાં સુધી તેને નુકસાન નથી કરવામાં આવતું ત્યાં સુધી તે હુમલો કરતું નથી. જે આ વાયરલ વીડિયો પરથી સાબિત થાય છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.