બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / મનોરંજન / બોલિવૂડ / the kashmir files is declared tex free in karnataka

VIDEO / હવે વધુ એક રાજ્યમાં ટેક્સ ફ્રી થઈ The Kashmir Files, ફિલ્મ જોઈ આવેલા લોકો લગાવે છે 'જય શ્રી રામ' નાં નારા

Khevna

Last Updated: 01:51 PM, 14 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત, હરિયાણા અને મધ્યપ્રદેશ બાદ હવે કર્ણાટકમાં ફિલ્મ ધ કશ્મીર ફાઈલ્સને ટેક્સ ફ્રી કરાઈ છે. આ ફિલ્મ જોઇને લોકો 'જય શ્રી રામ'નાં નારા લગાવતા પણ જોવા મળ્યા છે. જુઓ વીડિયો

  • કર્ણાટકમાં પણ ટેક્સ ફ્રી કરવામાં આવી ફિલ્મ THE KASHMIR FILES 
  • ફિલ્મ જોઈ લોકો લગાવી રહ્યા છે 'જય શ્રી રામ' નાં નારા 
  • કપિલ શર્મા શોમાં પ્રમોશન થયું  ન હતું

કર્ણાટકમાં પણ ટેક્સ ફ્રી કરવામાં આવી ફિલ્મ THE KASHMIR FILES 

ફિલ્મ પ્રોડયૂસર અને ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રી આજકાલ પોતાની નવી ફિલ્મને લઈને ચર્ચામાં છે. કશ્મીરી પંડિતોની વેદના દર્શાવતી આ ફિલ્મ લોકોના દિલ જીતી રહી છે. લોકોની ભાવનાઓ આ ફિલ્મ સાથે જોડાયેલ છે. આ મુદ્દા પર પહેલા પણ ફિલ્મો બની હતી પરંતુ ક્યારેય આટલી ડેપ્થમાં આ મુદ્દા પર વાત કરવામાં આવી નથી. પરંતુ હવે વિવેક અગ્નિહોત્રીએ આ કરી બતાવ્યું છે. ફિલ્મને દેશભરની જનતાનો સપોર્ટ મળી રહ્યો છે અને સાથે જ સરકાર તરફથી પણ સમર્થન મળ્યું છે. હવે આ ફિલ્મને કર્ણાટકમાં પણ ટેક્સ ફ્રી કરાઈ છે. 

ફિલ્મ જોઈ લોકો લગાવી રહ્યા છે 'જય શ્રી રામ' નાં નારા 
હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં ધ કશ્મીર ફાઈલ્સ જોઇને આવેલા લોકો 'જય શ્રી રામ' નાં નારા લગાવી રહ્યા છે. આ ઘટના આ ઘટના નોયડા સેક્ટર 18નાં વેબ મોલની છે. જુઓ આ વીડિયો. 

ગુજરાતમાં થઈ ટેક્સ ફ્રી
1990માં થયેલ કશ્મીરી પંડિતોનાં નરસંહારની ઘટનાને પડદા પર ફરી તાજી કરતી ધ કશ્મીર ફાઈલ્સ ફિલ્મને ગુજરાતમાં પણ કરમુક્ત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કાર્યાલય દ્વારા ટ્વીટ કરીને આ અંગે જાણકારી આપી હતી. 

હરિયાણા અને મધ્યપ્રદેશમાં પણ કરાઈ છે કરમુક્તીની જાહેરાત

હરિયાણાની  સાથેસાથે મધ્ય પ્રદેશે પણ ધ કશ્મીર ફાઇલ્સને ટેક્સ ફ્રીની ઘોષણા કરી છે. આ ફિલ્મને ભારતમાં ૭૦૦ સ્ક્રીન પર જ રીલિઝ કરવામાં આવી છે. ફિલ્મના પ્રથમ દિવસે અંદાજે રડપિયા ૩ કરોડનું કલેકશન કર્યું હોવાનું કહેવાઇ રહ્યું છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Anupam Kher (@anupampkher)

પ્રોડયૂસર અભિષેક અગ્રવાલ, નિર્દેશક વિવેક રંજન અગ્નિહોત્રી અને એક્ટર પલ્લવી જોશી સહીત 'The Kashmir Files'ની ટીમે શનિવારે ભારતનાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી. પીએમ નરેન્દ્ર મોદીએ ફિલ્મના વખાણ કર્યા અને ટીમની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથેની મુલાકાતની તસવીરો ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહી છે. 

કપિલ શર્મા શોમાં ન હતું થયું પ્રમોશન 
વિવેકે કપિલ પર સીધો નિશાનો સાધ્યો. તેમણે ખુલીને આ વિષે વાત કરી કે હું ખુદ કપિલ શર્મા શોનો મોટો ફેન છું. પરંતુ તેમણે અમને પોતાના શોમાં બોલાવવાની નાં પાડી છે, કેમકે અમારી ફિલ્મમાં વધારે કમર્શિયલ એક્ટર્સ નથી કે કોઈ મોટું સ્ટાર નથી. બોલિવુડમાં નોન સ્ટાર્ટર્સ ડાયરેક્ટર્સ, રાઈટર્સ તથા સારા એક્ટર્સને કઈ સમજવામાં આવતા નથી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ