બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / સ્પોર્ટસ / Cricket / The IPL franchise will have to bear the cost including medical

સ્પોર્ટ્સ / IPLની ફ્રેંચાઇઝીએ જ મેડિકલ સહિતનો ખર્ચ ઉઠાવવો પડશે

Kinjari

Last Updated: 04:58 PM, 31 July 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPLની આગામી સિઝન અંગેનો ફાઇનલ પ્લાન સામે આવ્યો છે. તા. 2 ઓગસ્ટે યોજાનારી આઇપીએલ ગવર્નિંગ કાઉન્સિલની મિટિંગ પહેલાં  જ આ પ્લાનની જાણકારી સૂત્રો પાસેથી મળી છે. અહેવાલો અનુસાર IPLનું આયોજન સંપૂર્ણપણે બાયો સિક્યોર વાતાવરણમાં થશે. આ પહેલાં ઈંગ્લેન્ડ-વિન્ડીઝ વચ્ચેની ટેસ્ટ શ્રેણી બાયો સિક્યોર વાતાવરણમાં રમાઈ ચૂકી છે.

  • બાયો સિક્યોર વાતાવરણ તૈયાર થશે
  • IPLની મેચ સ્ટેડિયમમાં દર્શકોની ગેરહાજરી
  • IPLની શરૂઆત 19 સપ્ટેમ્બર


બાયો સિક્યોર વાતાવરણ તૈયાર કરવાની જવાબદારી બધી ફ્રેંચાઇઝીએ જ ઉઠાવવી પડશે. જોકે આ દરમિયાન ખેલાડી અને તેના માટે બનાવવામાં કમિટીના સભ્યો એકબીજા સાથે ચર્ચા કરતા રહેશે, પરંતુ બાયો સિક્યોર વાતાવરણની બહાર કોઈ પણ વ્યક્તિને મળવાની મંજૂરી નહીં અપાય.

આ વખતે BCCIની કોશિશ એક દિવસમાં એક જ મેચ યોજવાની છે. મળેલી જાણકારી અનુસાર 51 દિવસના શેડ્યુલમાં 60 મેચ રમાશે. IPLના ઇતિહાસમાં આ સિઝનમાં સૌથી ઓછા ડબલ હેડર મુકાબલા જોવા મળી શકે છે. એ લગભગ નિશ્ચિત જ છે કે આઇપીએલની મેચ સ્ટેડિયમમાં દર્શકોની ગેરહાજરીમાં રમાશે..

યુએઈનો પ્રવાસ અને હોટેલની વ્યવસ્થા ફ્રેંચાઇઝીએ ખુદ કરવાની રહેશે. જોકે બીસીસીઆઇ યુએઈની હોટલનો ખર્ચ ઓછો કરવાની કોશિશ જરૂર કરશે, હોટેલ પસંદ કરવાની તમામ જવાબદારી સંપૂર્ણપણે BCCIની રહેશે. યુએઈમાં ખેલાડીઓને લાવવા-લઈ જવાની જવાબદારી ફ્રેંચાઇઝીની રહેશે.

BCCI IPLમાં રમનારા ખેલાડીઓન અને મેડિકલ ટીમ ખર્ચ પણ નહીં ઉઠાવે. એ જવાબદારી ફ્રેંચાઇઝીની રહેશે. યુએઈ પહોંચ્યા બાદ ખેલાડીઓ અને સ્ટાફના કોરોના ટેસ્ટનો ખર્ચ પણ ફ્રેંચાઇઝીએ જ ઉઠાવવો પડશે. જોકે BCCIની મેડિકલ ટીમ બધી ફ્રેંચાઇઝીઓને ગાઇડ કરવા માટે હંમેશાં ઉપલબ્ધ રહેશે. ઉલ્લેખનીય છે કે આઇપીએલની શરૂઆત 19 સપ્ટેમ્બરથી થઈ રહી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ