બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / મનોરંજન / બોલિવૂડ / The film 'Tiger 3' will release on Sunday not Friday, makers are preparing for a 100 crore opening

મનોરંજન / શુક્રવારે નહીં રવિવારે રિલીઝ થશે ફિલ્મ 'ટાઇગર 3', મેકર્સ 100 કરોડની ઓપનિંગ માટે કરી રહ્યા છે તૈયારી

Megha

Last Updated: 04:28 PM, 16 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હિન્દી સિનેમાના ઈતિહાસમાં પહેલીવાર રવિવારે કોઈ ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે. યશરાજ ફિલ્મ્સની લાંબા સમયથી રાહ જોવાતી ફિલ્મ 'ટાઈગર 3' 12મી નવેમ્બરે એટલે જે દિવાળી પર જ રિલીઝ થશે.

  • ફિલ્મ 'ટાઈગર 3'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે
  • રવિવારે કેમ રિલીઝ થશે ફિલ્મ?
  • દિવાળી પર ફિલ્મને લાંબી રજાનો લાભ મળશે

આ વર્ષની વધુ એક મોસ્ટ વેઈટેડ ફિલ્મ 'ટાઈગર 3'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. યશ રાજ બેનરની સ્પાય યુનિવર્સ ફિલ્મમાં સલમાન ખાન, કેટરિના કૈફ અને ઈમરાન હાશ્મી મુખ્ય ભૂમિકામાં છે.તેનું નિર્દેશન મનીષ શર્માએ કર્યું છે.2 મિનિટ 51 સેકન્ડના ટ્રેલરમાં સલમાન અને કેટરિના જોરદાર એક્શન સિક્વન્સ ફિલ્માવતા જોવા મળ્યા હતા.આખા ટ્રેલર પરથી કોઈની નજર હટાવી શકાતી નથી.આ ફિલ્મ વિશે પહેલાથી જ કહેવામાં આવ્યું હતું કે દિવાળી 2023માં આવશે.હ વે નિર્માતાઓએ ચોક્કસ તારીખ પણ જાહેર કરી છે અને તે 12 નવેમ્બરે સિનેમાઘરોમાં આવશે.

રવિવારે કેમ રિલીઝ થશે ફિલ્મ?
12મી નવેમ્બરે રવિવાર છે. સામાન્ય રીતે આ ફિલ્મ શાહરૂખ ખાનની 'પઠાણ'ની જેમ શુક્રવારે કે બુધવારે પણ રિલીઝ થવી જોઈએ, પરંતુ યશરાજ બેનરે તેને રવિવારે રિલીઝ કરવાનું નક્કી કર્યું. 'ટાઈગર 3' શુક્રવારે 10 નવેમ્બરે ધનતેરસના અવસર પર રિલીઝ થશે નહીં કારણ કે એ દિવસે રજા ણથી. આ કારણોસર તેને 2 દિવસ માટે મોકૂફ રાખવામાં આવી હતી અને રિલીઝની તારીખ 12મી નવેમ્બર રાખવામાં આવી હતી.

ફિલ્મને લાંબી રજાનો લાભ મળશે
પ્રોડક્શન હાઉસ દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસ નોટમાં કહેવામાં આવ્યું છે કે, 'આ દિવાળીએ રિલીઝ ડેટને લઈને કેટલીક મુશ્કેલીઓ હતી, તેથી YRFએ અલગ પ્લાનિંગ કર્યું હતું. વર્ષ 2023 'અધિક માસ' છે જેના કારણે તહેવારોની તારીખોને લઈને ગૂંચવણો છે. આ વર્ષે અમાવસ્યા 13મી નવેમ્બરને સોમવારે છે અને ગોવર્ધન પૂજા/ગુજરાતી નવું વર્ષ 14મી નવેમ્બરે છે. ભાઈ દૂજ 15મી નવેમ્બરે છે જે ફિલ્મને લાંબી રજાનો લાભ આપશે. 

શાહરૂખ ખાન 'ટાઈગર 3'માં કેમિયો કરતો જોવા મળશે. તેના સિવાય જુનિયર એનટીઆર પણ કેમિયો રોલમાં હશે.અ ન્ય કલાકારોમાં રેવતી અને કુમુદ મિશ્રાનો સમાવેશ થાય છે. આ ફિલ્મ હિન્દીની સાથે તમિલ અને તેલુગુમાં પણ રિલીઝ થશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ