બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / વિશ્વ / The epidemic is now over. There is no need for a vaccine. You will be shocked to know who made the claim

કોવિડ 19 / મહામારી હવે ખતમ થઈ ગઈ છે રસીની કોઈ જરૂર નથી, જેણે દાવો કર્યો તે જાણીને ચોંકી જશો

Nirav

Last Updated: 07:35 PM, 27 November 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકન કંપની ફાઇઝર ફાર્માસ્યુટિકલએ દાવો કર્યો છે કે તેની કોરોના રસી દવા વાયરસ પર અસરકારક છે, તે જ સમયે કંપનીના પૂર્વ ઉપ પ્રમુખ અને મુખ્ય વૈજ્ઞાનિકે  દાવો કર્યો છે કે આ મહામારી હવે સમાપ્ત થઈ ગઈ છે. તેમણે કોવિડ -19 માટે કોઈપણ પ્રકારની રસીના ઉપયોગની જરૂર નથી તેમ કહ્યું હતું.

  • ફાઇઝર કંપનીના મુખ્ય વૈજ્ઞાનિકનો દાવો 
  • ફિટ લોકોને વેક્સિન આપવાની જરૂર નથી : ડો. યેડોન 
  • SARS-COV-2 નવો હોય પણ કોરોના નવો નથી : પૂર્વ ઉપાધ્યક્ષ

ડો. માઇકલ યેડોન એ વાયરસ અને શ્વસન ક્ષેત્રે 30 વર્ષના રિસર્ચનો અનુભવ ધરાવે છે, તેમના મત પ્રમાણે લાખો ફિટ તંદુરસ્ત લોકોને વેક્સિન આપવાની જરૂર નથી અને એવી વેક્સિન પણ ન આપવી જોઈએ જેના વ્યાપક માનવ પરીક્ષણ કરવામાં નથી આવ્યા. આ મુદ્દે તેમણે બ્રિટેનના સાઈન્ટિફિક એડવાઈજર ગ્રુપ ઓફ ઇમરજન્સી SAGE ની વાત કરી હતી. 

SAGE ની પ્રથમ ભૂલ,"100 ટકા સેન્સિટીવીટીનું અનુમાન"

ડો. યેડોને કહ્યું હતું કે SARS-COV-2 વાયરસ ભલે નવો હોય, પરંતુ કોરોના વાયરસ નવો નથી જેનાથી 100 ટકા વસ્તી તેનાથી ખતરામાં હોય તે વાત ખોટી છે, જે લોકો પહેલા કોઈ કોરોના વાયરસ થી સંક્રમિત થાય તેમનામાં T cells હોય છે અને તે કોરોનાના ઘણા વાયરસ સામે રક્ષણ આપે છે, આમ હાલમાં વિશ્વની 30 ટકા વસ્તી T cells થી લેસ છે. 

આ સિવાય તેમણે RT-PCR ટેસ્ટની વિશ્વસનીયતા પર પણ સવાલ ઉઠાવ્યો હતો, તેમણે કહ્યું હતું કે કોઈ વ્યક્તિને ઠંડીમાં કોરોનાનો છેપ લાગે તો તેને પણ તે પોજીટિવ જ દેખાડશે. 

SAGE ની બીજી ભૂલ," સંક્રમણનો ઓછો અંદાજ"

ડો યેડોને આ આંગએ કહ્યું હતું કે," આ ગ્રુપની બીજી મોટી ખામીઓ એ છે કે તેને સંક્રમણની દરનો ઓછો અંદાજ લગાડ્યો છે, આ અંગે તેમણે કહ્યું હતું કે કોઈ પણ વ્યક્તિજે પહેલા કોઈ શ્વસનના વાયરસ થી સંક્રમિત થાયો છે અને જેનામાં T cells છે તે પૂરી રીતે સંક્રમિત ન પણ થાય અને આ સિવાય જેમને ઓછું સંક્રમણ થયું હોય તેમના શરીરમાં એન્ટિબોડી પેદા ન પણ થાય આમ એન્ટિબોડીના આધારે સંક્રમણની દર જાણવાનો સર્વે ખોટો પડી શકે છે. તેમના મત મુજબ સંક્રમિતોનો રેશિયો 20 થી 30 ટકા વચ્ચે હોય શકે છે. 

લોકોને સામાન્ય જીવન જીવવા દેવું જોઈએ: ડો.યેડોન 

આ સિવાય તેમણે કહ્યું હતું કે જો એમ માનવામાં આવે કે લગભગ 30 ટકા આબાદીમાં રોગ પ્રતિકારક શક્તિ છે અને સંક્રમણનો રેશિયો 20 થી 30 ટકાની વચ્ચે છે તો એનો અર્થ એ થાય કે હાલના તબક્કે 65 થી 70 ટકા જનસંખ્યામાં ઇમ્યુનિટી ડેવલપ થઈ ચૂકી છે માટે દેશને હવે સામાન્ય જીવન જીવવાની પરમીશન આપી દેવી જોઈએ
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ