બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ગુજરાત / અમદાવાદ / The daughter of Ahmedabad brightened the name of Gujarat

ગૌરવ / અમદાવાદની દીકરીએ ગુજરાતનું નામ રોશન કર્યું, જાતિય સમાનતા પ્રોગ્રામ હેઠળ ફેલોશીપ માટે પસંદ થઈ

Dinesh

Last Updated: 07:32 PM, 4 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદની દીકરીએ ગુજરાતનું નામ રોશન કર્યું; આઇસલેન્ડ યુનિવર્સિટી અને યુનેસ્કો દ્વારા જાતીય સમાનતા પ્રોગ્રામ અંતર્ગતની ફેલોશીપ માટે અદિતી રિન્દાનીની પસંદગી

  • અમદાવાદની દીકરીએ ગુજરાતનું નામ રોશન કર્યું
  • અદિતી રિન્દાની જાતીય સમાનતા પ્રોગ્રામ અંતર્ગતની ફેલોશીપમાં પસંદગી
  • અદિતીનું મૂળ વતન જામનગર છે અને તેઓ વર્તમાનમાં અમદાવાદમાં રહે છે

આઇસલેન્ડ યુનિવર્સિટી અને યુનેસ્કો દ્વારા જાતીય સમાનતા પ્રોગ્રામ અંતર્ગતની ફેલોશીપ માટે આંખા દેશમાંથી એકમાત્ર ગુજરાતી યુવતીની પસંદગી થઈ છે. તમને જણાવી દઈએ કે, સમગ્ર દેશમાંથી જાતિય સમાનતા પ્રોગ્રામ હેઠળ બે યુવાનોની પસંદગી થઈ છે. જેમાં ગર્વ જેવી બાબત એ છે કે, પ્રથમ વાર કોઈ ગુજરાતીની યુવતીની પસંદગી થઈ હોય.

અમદાવાદની દીકરીએ ગુજરાતનું નામ રોશન કર્યું
ગુજરાતનું ગૌરવ અદિતી રિન્દાની આઇસલેન્ડ યુનિવર્સિટી અને યુનેસ્કો દ્વારા જાતીય સમાનતા પ્રોગ્રામ અંતર્ગતની ફેલોશીપ માટે પસંદગી થઈ છે. અદિતી રિન્દાનીનું મૂળ વતન જામનગર છે અને તેઓ વર્તમાનમાં અમદાવાદમાં રહે છે. તમને જણાવી દઈએ કે, અદિતી હવે આઈસલેન્ડ યુનિવર્સિટીમાં જાતિ સમાનતા પર માસ્ટર ડિપ્લોમા કરશે અને જે કોર્સ સ્કોલરશિપ છે અટલે કે અદિતીનો સંપૂર્ણ ખર્ચ ત્યાંની સરકાર ભોગવશે. 

અદિતી ટૂંકો પરિચય
અદિતી રિન્દાનીનું મૂળ વતન જામનગર છે અને તેઓ વર્તમાનમાં અમદાવાદમાં રહે છે. જાતિય સમાનતા બાબતે 10 વર્ષથી સતત અવાજ ઉઠાવતી આવી છે. આ સંબધિત  તેણે કેટલાક પ્રવચનો પણ આપ્યા છે તેમજ ફિલ્ડ વર્ક પણ કર્યું છે. તેમને જણાવી દઈએ કે, અદિતીએ 2019માં બર્લિનમાં 'આઈ સાઈન્ટિસ્ટ' કોન્ફ્રન્સમાં ભારતમાં જાતિય સમાનતા પર પ્રવચન આપવા માટે આમંત્રણ પણ આપવામાં આવ્યું હતું. અદિતીએ અનેક પ્રોજેક્ટો પર પણ કામ કર્યું છે.

દર વર્ષે 20 જેટલાઓ પસંદગી થાય છે
તમને જણાવી દઈએ કે, આ ફેલોશીપમાં દર વર્ષે 20 જેટલા યુવાન પ્રોફેશનલીની પસંદગી થતી હોય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, 31 દેશોના 172 વિદ્યાર્થીઓ અત્યાર સુધી આમાં ભાગ લઈ લીધો છે. આઇસલેન્ડ યુનિવર્સિટી અને યુનેસ્કો એક પ્રેગ્રામ ચલાવે છે. 2009માં સમગ્ર ફેલોશીપની શરૂઆત થઈ હતી અને જાતિય સમાનતા અને સામાજિક ન્યાયને પ્રોત્સાહન આપવાનું કામ કરે છે એટલે કે,  આ કોર્સમાં પસંદગી પામેલ વિદ્યાર્થીર્થીઓને માસ્ટર ડિપ્લોમા પૂર્ણ થઈ ગયા પછી સર્ટિફિકેટ એનાયત કરવામાં આવે છે. પાપ્ત માહિતી અનુસાર આ પ્રોગ્રામ પાંચ મહિના જેટલો સમય ચાલે છે, જેનો ત્યાંની સરકાર આપે છે. સ્કોલરશિપ પ્રોગ્રામમાં તમામ સગવડો સહિત સ્ટાઈપેન્ડ પણ આપવામાં આવે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ