બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / The combination of Sun and Saturn will prove to be heavy for the people of this zodiac sign

Astrology / સંબંધો બગડશે, ખર્ચા વધશે: આ રાશિના જાતકો માટે ભારે સાબિત થશે સૂર્ય અને શનિની યુતિ

Sanjay Vibhakar

Last Updated: 11:45 AM, 11 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સૂર્ય અને શનિની યુતિના કારણે તમારું સ્વાસ્થ્ય ખરાબ થઇ શકે છે. નોકરીમાં પણ સમસ્યાઓ જોવા મળી શકે છે.

  • તમારી કારકિર્દી અને અંગત જીવન બંને પ્રભાવિત થશે
  • તમારા સંબંધો જીવનસાથી સાથે બગડી શકે છે
  • કુંભ રાશિના જાતકોને આર્થીક નુકસાન થઇ શકે છે

12 ફેબ્રુઆરીના રોજ શનિ, કુંભ રાશિમાં અસ્ત થશે અને સૂર્ય, કુંભ રાશિમાં ગોચર થશે. સૂર્યની આ યુતિ કેટલાક રાશિના જાતકોના જીવનમાં સમસ્યા સર્જી શકે છે.  

કર્ક રાશિ
સૂર્ય અને શનિની યુતિના કારણે તમે ચિંતા અને તણાવમાં રહેશો. વ્યવસાયમાં પણ ખોટ થશે. 

સિંહ રાશિ
સૂર્ય અને શનિની યુતિના કારણે તમારી કારકિર્દી અને અંગત જીવન બંને પ્રભાવિત થશે. તમારા ખર્ચા વધી શકે છે. 

તુલા રાશિ
સૂર્ય અને શનિની યુતિના કારણે તમારા સંબંધો જીવનસાથી સાથે બગડી શકે છે. પરિવારમાં પણ સમસ્યાઓ જોવા મળશે. 

વાંચવા જેવું: પૈસાની આવક વધતી ન હોય તો રાત્રે સૂતાં પહેલા ઓશિકા નીચે મૂકી દો આ 5માંથી એક વસ્તુ

વૃશ્ચિક રાશિ 
સૂર્ય અને શનિની યુતિના કારણે તમારું સ્વાસ્થ્ય ખરાબ થઇ શકે છે. નોકરીમાં પણ સમસ્યાઓ જોવા મળી શકે છે. 

કુંભ રાશિ
સૂર્ય અને શનિની યુતિના કારણે કુંભ રાશિના જાતકોને આર્થીક નુકસાન થઇ શકે છે. તમારા જીવનસાથી સાથે ઝઘડો પણ થઇ શકે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Astrology zodiac sings જ્યોતિષ શાસ્ત્ર સૂર્ય અને શનિની યુતિ Astrology
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ