બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / Tensions between America and China increased US dragon is in the mood for revenge

ચીમકી / અમેરિકા-ચીન વચ્ચે તણાવ વધ્યો, USની ચેતવણી બાદ ડ્રેગન બદલાના મૂડમાં-કહ્યું નુકસાન ભોગવશે અમેરિકા, જાણો મામલો

Kishor

Last Updated: 10:37 PM, 19 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકાએ ચીનના જાસૂસી બલૂનને તોડી પાડયા બાદ બન્ને વચ્ચે રકચક જામી રહી છે ત્યારબાદ હવે ચીને અમેરિકાને પરિણામ ભોગવવાની ધમકી આપતા મામલો વિશ્વભરમાં ગાજી રહ્યો છે.

  • અમેરિકાએ ચીનના જાસૂસી બલૂન મામલો
  • અમેરિકાએ ચીનના અધિકારીઓ સાથે કરી બેઠક 
  • ચીને અમેરિકાને પરિણામ ભોગવવાની ધમકી આપી

અમેરિકાએ ચીનના જાસૂસી બલૂનને તોડી પાડયા બાદ બને વચ્ચે રકઝક ચાલી રહી છે આવી સ્થિતિ વચ્ચે ફરી એકવાર બંને દેશ સામસામે આવી ગયા છે. જેમાં અમેરિકાએ ચીનના અધિકારીઓ સાથે બેઠક કરીને હુંકાર કરતા જણાવ્યું અમેરિકા કોઈપણ ભોગે તેની સુરક્ષા બાબતે સમાધાન નહીં કરે. ત્યારે આ મામલે ચીન તરફથી ટિપ્પણી અંગે પ્રતિક્રિયા સામે આવી છે.જેમાં તેને ઉલટાનું અમેરિકાને પરિણામ ભોગવવાની ચીમકી આપી છે.


ચીને આમેરિકાને શુ આપી ધમકી? 

ચીનના વિદેશ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં જણાવ્યું કે જો અમેરિકા દ્વારા જાસૂસી બલૂન મુદ્દો વકરાવશે તો તેણે ખરાબ પરિણામો ભોગવવાની પણ તૈયારી રાખવી જોઈએ. વધુમાં આ મુદ્દે અમેરિકા સતત ફાયદો લેવાનો પ્રયાસ કરી રહ્યું હોવાનું પણ જણાવ્યું છે. અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિકને ચીનના વિદેશ મંત્રી સાથે મુલાકાત વેળાએ ચીનએ આ પ્રકરનું નિવેદન આપતા મુદ્દો ગાજી રહ્યો છે.


અમેરિકા પોતાની સુરક્ષા મામલે....

બ્લિંકને મિટિંગ દરમિયાન આકરા શબ્દોમાં કહ્યું કે યુએસ બમણી તાકાતથી લડશે અને ચાઇનીઝ હાઇ-એલ્ટિટ્યુડ સર્વેલન્સ બલૂનના પ્રયાસને ભોભીતર કરશે. મહત્વનું છે કે બ્લિંકને ચીનના વિદેશ મંત્રી વાંગ યી સાથેની મુલાકાતમાં રશિયા-યુક્રેન યુદ્ધનાવ મુદ્દે પણ ચર્ચા કરી હતી. આ ઘમાસાણ યુદ્ધ મામલે બ્લિંકને તેના પરિણામો મામલે ચર્ચા કરી છે. ઉલ્લેખનિય છે કે અમેરિકાએ  તાજેતરમાં ચીનના એક જાસૂસી બલૂનને તોડી પાડ્યું હતું. જો બિડેને કહ્યું હતું કે અમેરિકા પોતાની સુરક્ષા મામલે પાછી પાની નહિ કરે અને સુરક્ષા કરવા જાણે છે. સુરક્ષા મામલે સમાધાન પણ ક્યારેય નહીં કરે. જે ઉદ્દેશથી જ એરફોર્સને એક મિશન સોંપાયા બાદ જાસૂસી બલૂન તોડી પડાયું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ