બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / મનોરંજન / બોલિવૂડ / Teaser of the film 'Animal' released on Ranbir Kapoor's birthday, actor seen in a powerful avatar

મનોરંજન / રણબીર કપૂરના બર્થડે પર રિલીઝ થયું ફિલ્મ 'એનિમલ'નું ટીઝર, દમદાર અવતારમાં જોવા મળ્યો અભિનેતા

Megha

Last Updated: 11:27 AM, 28 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે રણબીર કપૂરનો જન્મદિવસ છે, આ ખાસ અવસર પર અભિનેતાએ તેના ચાહકોને એક મોટી ભેટ આપી. ફિલ્મ એનિમલનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે, જેમાં તેનો દમદાર અવતાર જોવા મળી રહ્યો છે.

  • રણબીર કપૂરની ફિલ્મ એનિમલ આ દિવસોમાં ચર્ચામાં છે
  • રણબીર કપૂરે જન્મદિવસ પર ચાહકોને એક મોટી ભેટ આપી
  • રણબીર પહેલીવાર રશ્મિકા મંદન્ના સાથે સ્ક્રીન શેર કરતો જોવા મળશે

રણબીર કપૂરની ફિલ્મ એનિમલ આ દિવસોમાં ચર્ચામાં છે. આ ફિલ્મમાં રણબીર તેના દમદાર એક્શન અવતારમાં જોવા મળશે. આજે રણબીર કપૂરનો જન્મદિવસ છે, આ ખાસ અવસર પર અભિનેતાએ તેના ચાહકોને એક મોટી ભેટ આપી છે. એનિમલનું જોરદાર ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. જેમાં રણબીરનો દમદાર અવતાર જોવા મળી રહ્યો છે. હવે લોકો ફિલ્મ રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. 

એનિમલના ટીઝરમાં  રણબીર કપૂરનો દરેક લૂક  એકદમ કિલર અને ડેશિંગ લાગી રહ્યો છે. લાંબી દાઢી, લાંબા વાળથી લઈને ક્લીન શેવન લુક સુધી રણબીર દરેક સ્ટાઈલમાં શાનદાર લાગી રહ્યો છે. લોકોએ રણબીર કપૂર આ પહેલા ક્યારેય પડદા પર આવું પાત્ર ભજવતો જોયો નથી. આ ફિલ્મમાં અનિલ કપૂર રણબીરના પિતાના રોલમાં જોવા મળી રહ્યો છે. 

ટીઝરના અંતમાં બોબી દેઓલ જોવા મળે છે. બોબી  દેઓલનો આ લુક વેબસીરિઝ આશ્રમમાં જોવા મળ્યો તેવો લાગી રહ્યો છે. આ સાથે જ રણબીર કપૂર પહેલીવાર 'એનિમલ'માં નેશનલ ક્રશ રશ્મિકા મંદન્ના સાથે સ્ક્રીન શેર કરતો જોવા મળશે. આ ફિલ્મમાં તે ગીતાંજલિનું પાત્ર ભજવી રહી છે. આ ફિલ્મ રણબીર કપૂર માટે પણ ખૂબ જ ખાસ છે, કારણ કે આ પહેલા તે ક્યારેય આટલા અલગ અવતારમાં જોવા મળ્યો નથી. 

ફિલ્મ 1 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. જો કે પહેલા 11 ઓગસ્ટ, 2023ના રોજ સિનેમાઘરોમાં રીલિઝ થવાની હતી, પરંતુ હવે તેની રિલીઝ ડેટને ડિસેમ્બરમાં ધકેલી દેવામાં આવી છે. એનિમલનું નિર્દેશન સંદીપ રેડ્ડી વાંગાએ કર્યું છે. આ સિવાય તેણે તેની વાર્તા પણ લખી છે. ફિલ્મમાં અનિલ કપૂર, બોબી દેઓલ અને તૃપ્તિ ડિમરી પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ