બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / મનોરંજન / sushant's niece wrote emotional post for her gulshan mama

ભાવૂક પળ / સુશાંતની ભાણીએ તેના 'ગુલશન મામા' માટે લખી એવી પોસ્ટ વાંચીને તમારી આંખમાં આંસુ આવી જશે

Kinjari

Last Updated: 05:45 PM, 21 August 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુશાંત સિંહ રાજપૂત હવે આ દુનિયામાં નથી પરંતુ એક્ટરના નિધનના 67 દિવસ બાદ પરિવારનો એકમાત્ર દિકરો અને લાખો લોકોનો પ્રેમ દુનિયાથી દૂર ચાલ્યો ગયો છે. ત્યારે સુશાંતની ભાણીએ આંખમાંથી આંસુ આવે તેવી પોસ્ટ કરી છે. પોતાના ગુલશન મામાને યાદ કરીને તેણે પોસ્ટ કરી છે.

  • ગુલશન મામા માટે ભાવૂક પોસ્ટ
  • સુશાંતની ભાણીએ લખી પોસ્ટ
  • મામાને યાદ કરે છે કાત્યાયની

 

સુશાંતની ભાણી કાત્યાયની આર્યા રાજપૂતે ઇન્સ્ટાગ્રામ પર ગુલશન મામાને યાદ કરીને  લખ્યું કે, ગુલશન મામા હું તમને બ્રહ્માંડ જેટલો પ્રેમ કરુ છું. તમે મારા માટે પહેલા પણ અણમોલ હતા અને અત્યારે પણ અણમોલ છો. હું હંમેશા વિચારતી હતી કે, ભવિષ્યમાં આપણે આકાશ તરફ જોઇશું અને રહસ્યવાદ પર ચર્ચા કરીશું. 

જીવનમાં તમારી વાતોએ મને મંત્રમુગ્ધ કરી છે અને હંમેશા સારા બનવા પ્રેરણા આપી છે. મે ક્યારેય વિચાર્યુ નહોતુ કે હું બીજી વાર તમારો અવાજ નહી સાંભળી શકું. તમે ઉર્જાથી ભરેલા વ્યક્તિ હતા. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Gulshan mama, I love you more than the universe. You were and still are the most precious person to me. I always thought that sometime in the future we would look up at the sky and discuss the mysticism in reality. Your talks about life always mesmerised me and always pushed me to do better, I never thought that I would have to see such a day when I would never be able to hear your voice again. You were more than what others thought of you, you were more than what I thought of you. You were more than what you thought of yourself. You were and still are an unstoppable force of energy that was too much for this world to contain. You once told me that we in reality never really die and I really want to believe you but it gets harder by each and everyday. I just wish I could travel into a parallel universe where the world is a better place and we are together smiling, star-gazing and laughing at the “intellectual” jokes you make. I always imagined that when I would grow up I would take you to my house, in the hills and see the pride in your eyes as you looked at me with a satisfied smile. I know in some parallel universe I would be fortunate enough to see that, but it pains me when I realise that it would not be this universe. But I must not let my grieve drag me down and hamper my evolution because it would be a shame if I allowed it to happen. Your blood flows through my veins and I intend on making full use out of it. Gulshan mama, I am going to make you proud. I will always love you Gulshan Mama ❤️.

A post shared by Katyayni Aarya Rajput (@katyayni.aarya.rajput) on

 

કાત્યાયનીએ આગળ લખ્યુ છે કે, તમે મને કહ્યું હતું કે આપણે ક્યારેય મરતા નથી. હું આ વાત પર વિશ્વાસ કરવા માંગુ છુ પરંતુ દરરોજ આ વસ્તુ પર વિશ્વાસ કરવો મારા માટે મુશ્કેલ થતો જાય છે. કદાચ હુ પેરેલલ યુનિવર્સમાં જિ શકતી તો આપણે સાથે હસતા હોત, તારા જોઇ શકતા હોત. 

તમે આપેલી પ્રેરણા લઇને હું હંમેશા જીવીશ, ક્યારેય મારા વિકાસને નહી રોકોવા દઉ ક્યારેય હાર નહી માનું. ગુલશન મામા હુ તમને હંમેશા પ્રેમ કરતી રહીશ. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ