બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / મનોરંજન / sushant singh rajput case drugs connection deepika padukone

મુંબઇ / દિપીકાએ ડ્રગ્સ ચૅટની વાત કબૂલી પરંતુ જ્યારે NCBએ અભિનેત્રીને પૂછ્યું તમે ડ્રગ્સ લો છો તો સામે જવાબ...

Kavan

Last Updated: 02:53 PM, 26 September 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુશાંત સિંહ રાજપૂત મૃત્યુ કેસની તપાસ ડ્રગ કનેક્શન પર સંપૂર્ણ શિફ્ટ થઇ ગઇ છે. રિયા ચક્રવર્તી બાદ હવે બોલિવૂડના પ્રખ્યાત ચહેરા પણ નશાની ચુંગલમાં ફસાયેલા જોવા મળે છે.

  • ડ્રગ્સ કેસ મામલે NCB દ્વારા અભિનેત્રીઓની પૂછપરછ
  • દીપિકા પદુકોણે સ્વીકારી ડ્રગ્સ ચેટની વાત
  • દીપિકાએ કરિશ્માને પૂછ્યું હતું માલ હૈ ક્યા?

ઉલ્લેખનીય છે કે, એનસીબીની વિવિધ ટીમો આજે મુંબઈમાં અભિનેત્રી દીપિકા પાદુકોણ, સારા અલી ખાન અને શ્રદ્ધા કપૂરની પૂછપરછ કરી રહી છે. દીપિકાની એનસીબી ગેસ્ટ હાઉસ અને NCB ઓફિસમાં સારા અને શ્રદ્ધા દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. 

દીપિકાએ ડ્રગ્સ ચેટ વાળી વાત સ્વીકારી 

દીપિકાએ સ્વીકાર્યું છે કે, જાહેર કરેલી ડ્રગ્સની ચેટ તેણીની હતી. દીપિકાએ કહ્યું કે આ ચેટને તેના સર્કલમાં પોતાના સર્કલમાં ડૂબ મંગાવવામાં આવે છે. તેમણે કહ્યું કે ડૂબ એટલે કે ભરેલી સિગરેટ જે લોકો પીવે છે જો કે, તેમણે ઘણા વધુ પ્રશ્નો પર મૌન સાધ્યં હતું.

કેટલાક સવાલ પર ચુપકી સાધી 

દીપિકા પાદુકોણે ડ્રગ્સ વિશેના કેટલાક પ્રશ્નો પર મૌન ધારણ કર્યું છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે એનસીબીએ તેમને પૂછ્યું કે તમે ડ્રગ્સ લો છો, તો તેઓએ યોગ્ય જવાબ આપ્યો નથી. તેણીએ એનસીબીને કોઈ સંતોષકારક જવાબ આપ્યો નથી.

દીપિકા અને કરિશ્મા સામ-સામે બેસાડીને પૂછપરછ

હજી પણ દીપિકા અને કરિશ્મા સામ-સામે બેસાડીને પૂછપરછ કરવામાં આવી રહી છે. એનસીબીના અધિકારીઓએ બંને સામે ઘણા સખત પ્રશ્નો મૂક્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે દીપિકાએ કેટલાક પ્રશ્નોના સંતોષકારક જવાબો આપ્યા નથી.

દીપિકા પાદુકોણનો મોબાઇલ ફોન NCB પાસે 

કહેવામાં આવી રહ્યું છે કે કેપીએસ મલહોત્રા અને તેની ટીમના અધિકારીઓ ઉપરાંત એનસીબીની એક મહિલા અધિકારી પણ પૂછપરછ રૂમમાં હાજર છે. દીપિકા પાદુકોણનો મોબાઇલ ફોન NCB દ્વારા અલગ રાખવામાં આવ્યો છે. કરિશ્મા, જયા અને દીપિકાની ડ્રગ ચેટ અંગે સીધા સવાલો ઉભા થઈ રહ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ