બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / મનોરંજન / Sushant Singh Rajput 2 new developments take place

SSR આત્મહત્યા મામલો / સુશાંત કેસમાં 2 નવા ઘટસ્ફોટ, રિયા સાથે ઝઘડા બાદ આ 8 વસ્તુઓનો કરાયો હતો નાશ

Shalin

Last Updated: 10:53 PM, 26 August 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુશાંતના પૂર્વ બોડીગાર્ડ મુસ્તાક શેખે દાવો કર્યો કે સુશાંતને ખાનગી પાર્ટીઓ દરમિયાન અને તેની કારમાં મુસાફરી દરમિયાન મોંઘા અને આયાત કરેલા ચરસ લેતા જોયો હતો.

સુશાંત સિંહ રાજપૂત કેસમાં બે મોટા ખુલાસા થતાં કેસમાં નવો વળાંક આવ્યો છે. જેમાં સુશાંતના પૂર્વ બોડીગાર્ડ અને મિત્ર સિદ્ધાર્થ પીઠાનીએ મોટા ઘટસ્ફોટ કર્યા છે.નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો સુશાંત સિંહ રાજપૂત કેસમાં ડ્રગ એંગલ પર તપાસ કરવાની તૈયારીમાં છે, આવામાં ઈન્ડિયા ટુડને સ્ટિંગ ઑપરેશનમાં કરાયેલા દાવા પ્રમાણે મહત્વનું નિવેદન સામે આવ્યું છે. જેમાં સુશાંતના પૂર્વ બોડીગાર્ડ મુસ્તાક શેખે નિવેદન આપ્યું છે જે સુશાંત ચરસ અને મારિજુઆનાની લતનો શિકાર હોવા તરફ ઈશારો કરી રહ્યું છે.

ચરસ સાથે પાર્ટી

સુશાંતનો પૂર્વ બોડીગાર્ડ, સ્ટિંગ ઑપરેશન  દરમ્યાન જણાવે છે કે તેણે બોલિવૂડ સ્ટારને ખાનગી પાર્ટીઓ દરમિયાન અને તેની કારમાં મુસાફરી દરમિયાન મોંઘા અને આયાત કરાયેલા ચરસ લઈ જતા જોયા હતા. અન્ડરકવર રિપોર્ટરે મુસ્તાક સાથે પોતાને ફિલ્મ નિર્માતા તરીકે રજૂ કરીને વાત કરી હતી જેમાં આ વાચતીત છૂપા કેમેરામાં કેદ થઈ હતી.

ગયા વર્ષે ફેબ્રુઆરીમાં નોકરી છોડતા પહેલા મુસ્તાક લગભગ નવ મહિના સુધી અભિનેતાની ખાનગી સુરક્ષા એસ્કોર્ટમાં કામ કરતો હતો.

ઉલ્લેખનીય છે કે સુશાંત સિંહ રાજપૂત ઘરકામ કરનાર નીરજે પોલીસ સમક્ષ કરેલા નિવેદનમાં દાવો કર્યો હતો કે તેણે અભિનેતાની મૃત્યુના થોડા દિવસો પહેલા ગાંજાની સિગારેટ રોલ કરી હતી.

બીજી બાજુ નવો ખુલાસો પણ થયો

સુશાંતસિંહ રાજપૂત કેસમાં દરરોજ નવા નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. સીબીઆઈને આ કેસની તપાસમાં ઘણી મહત્વપૂર્ણ માહિતી મળી રહી છે. તપાસ એજન્સીએ ફરીથી સુશાંત સિંહ રાજપૂત સાથે ફ્લેટમાં રહેતા તેના મિત્ર સિદ્ધાર્થ પીઠાણીની પૂછપરછ કરી છે. સીબીઆઈ સૂત્રોના જણાવ્યા અનુસાર સિદ્ધાર્થ પીઠાનીએ આ સમયગાળા દરમિયાન અનેક ઘટસ્ફોટ કર્યા છે.

તેણે કહ્યું કે 8 જૂને સુશાંત અને રિયા ચક્રવર્તી વચ્ચે ઝઘડો થયો હતો. 8 મી જૂને, રિયાએ ઘર છોડતા પહેલા 8 હાર્ડ ડ્રાઈવોનો નાશ કરવામાં આવ્યો હતો. સુશાંતની હાજરીમાં આ હાર્ડ ડ્રાઈવોનો નાશ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન રિયા પણ રૂમમાં હાજર હતી. આઇટી પ્રોફેશનલ્સ ડ્રાઈવનો નાશ કરવા માટે આવ્યા હતા. જો કે, તે સ્પષ્ટ નથી કે તેમને કોણે બોલાવ્યા હતાં.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ