બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ગુજરાત / સુરત / Surti's surface! GJ 05 RV 0001 number sold for 9.85 lakhs

VVIP નંબરો / સુરતીઓનો સપાટો.! GJ 05 RV 0001 નંબર 9.85 લાખમાં વેચાયો, 0009, 0099 માટે પણ આટલા લાખ ખર્ચ્યા

Vishal Khamar

Last Updated: 05:43 PM, 16 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરત આરટીઓ દ્વારા વીઆઈપી અને વીવીઆઈપી નંબર માટે હરાજી પ્રક્રિયા યોજાઈ હતી. નવી RV સીરીઝ માટે મોટી સંખ્યામાં કાર માલિકોએ વીઆઈપી તેમજ વીવીઆઈપી નંબરો માટે અરજીઓ કરી હતી.

  • સુરત RTOમાં VIP અને VVIP નંબર માટે હરાજી યોજાઈ 
  • RTO ઇન્ચાર્જ આકાશ પટેલે કારની નવી RV સીરિઝ મૂકી હતી ખુલ્લી 
  • મોટી સંખ્યામાં કાર માલિકોએ VIP, VVIP નંબરો માટે કરી હતી અરજીઓ 

સુરત આરટીઓ દ્વારા VVIP નંબર માટે હરાજી યોજાઈ હતી. જેમાં આરટીઓનાં ઈન્ચાર્જ આકાશ પટેલે નવી RV સીરિઝ ખુલ્લી મુકી હતી. ત્યારે મોટી સંખ્યામાં કાર માલિકોએ VIP તેમજ VVIP નંબર માટે અરજીઓ કરી હતી. 530 વાહન માલિકોએ અરજી કરી હતી. જેમાંથી 499 વાહન માલિકોએ નંબરો મેળવ્યા છે. કાર અને વ્હીકલની નવી સીરિઝની હરાજીથી RTO ને 49.51 લાખની આવક થવા પામી છે. 
ક્યાં નંબર માટે કેટલી બોલી બોલાઈ
સુરતી આરટીઓ દ્વારા વીવીઆઈપી નંબરની હરાજી કરવામાં આવી હતી. જે હરાજીથી આરટીઓને 49.51 લાખની આવક થવા પામી હતી. જેમાં GJ 05 RV 0001 નંબર માટે 9.85 લાખ, GJ 05 RV 0009 નંબર માટે 3.50 લાખ, GJ 05 RV 0099 નંબર માટે 3.15 લાખની બોલી બોલાઈ હતી.

વીવીઆઈપી નંબર મેળવવા માટે અરજદારો દ્વારા બોલી લગાવાઈ
આ બાબતે આરટીઓ અધિકારીએ જણાવ્યું હતું કે,  પસંદગીનાં નંબરો માટે સરકાર દ્વારા ઓક્શનની પદ્ધતિ અમલમાં મુકવામાં આવી છે.  ફોર વ્હીલર માટે ઓછામાં ઓછા આઠ હજાર રૂપિયા તેમજ સિલ્વર અને ગોલ્ડન નંબર માટે ઓછામાં ઓછા પંદર હજાર અને ચાલીસ હજાર નક્કી કરવામાં આવેલ છે. એનાથી વધારે લોકો બીડ લગાવીને નંબર મેળવતા હોય છે. ગત રોજ 12 તારીખનાં રોજ જે સીરીઝ સમાપન કરી છે. એક નંબર માટે એક અરજદાર દ્વારા રૂ. 1.85 લાખ રૂપિયા, 9 નંબર માટે 3.50 લાખ રૂપિયા અને 99 નંબર માટે 3.15 લાખ રૂપિયાની બોલી લાગી હતી. ત્યારે બોલી લગાવનાર શખ્શોએ આરટીઓ કચેરીમાં નાણાં પણ જમા કરાવેલ છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ