બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ગુજરાત / સુરત / Surat ranks first in Data Maturity Assessment Framework

સુરત / સુરતની વધુ એક સિદ્ધિ! ડેટા મેચ્યોરિટી એસેસમેન્ટ ફ્રેમવર્કમાં સુરત પ્રથમ સ્થાને, કુલ 83 શહેરોમાં ડાયમંડ સીટી સૌથી મોખરે

Ronak

Last Updated: 10:27 AM, 7 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડેટા મેચ્યુરિટી અને એસેસમેન્ટ ફ્રેમવર્કમાં સુરતને પ્રથમ સ્થાન મળ્યું છે. જેમા દેશભરના કુલ 83 શહેરો પૈકી સુરત સૌથી મોખરે છે.

  • દેશના 83 શહેરોમાં સુરતે પ્રથમ સ્થાન મેળવ્યું
  • ડેટા મેચ્યોરિટી એસેસમેન્ટ ફ્રેમવર્કમાં સુરતને સ્થાન
  • સર્વોચ્ચ 80ના સ્કોર સાથે સુરત પ્રથમ સ્થાન પર

ગુજરાતમાં હવે સુરતનું નામ સૌથી મૌખરે જોવા મળ્યું છે. માત્ર ગુજરાતજ નહી પરંતુ દેશના 83 શહેરો પૈકી સુરતે પ્રથમ સ્થાન મેળવ્યું છે જે આ પણા માટે ગર્વની વાત કહી શકાય. ડેટા મેચ્યોરિટી એસસમેન્ટ ફ્રેમવર્કમાં સુરતને પ્રથમ સ્થાન મળ્યું છે. સ્માર્ટ શહેરોને ડેટા સ્માર્ટ બનાવવા માટે કેન્દ્ર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. 

આખા દેશમાં સુરત પ્રથમ સ્થાને 

કેન્દ્ર દ્વારા સ્માર્ટ શહેરોને ડેટા સ્માર્ટ બનાવવા માટે જે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેમા આખા દેશમાં સુરતે પ્રથમ સ્થાન મેળવ્યું છે. ડેટા મેચ્યોરિટી એસેસમેન્ટ ફ્રેમ વર્કમાં સુરત પ્રથમ સ્થાને છે. ટેક્નોલોજી, પોલિસી, પરિણામો અને રણનીતિના ડેટા મૂલ્યાંકન કરવામાં આવે છે. જેમના સુરત સૌથી મોખરે આવ્યું છે. 

સર્વોચ્ચ 80ના સ્કોર સાથે સુરત પ્રથમ 

ઉલ્લેખનીય છે કે મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અરબ્ન એફેર્સ દ્વારા મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું જેમા સુરત સૌથી આગળ જોવા મળ્યું છે. દેશભરના કુલ 83 શહેરોમાંથી સુરત સૌથી મોખરે છે જેમા સર્વોચ્ચ 80ના સ્કોર સાથે તે પ્રથમ સ્થાને આવ્યું છે. સ્માર્ટ શહેરોને ડેટા સ્માર્ટ બનાવવા માટે કેન્દ્ર દ્વારા પ્રયાસો કરવાંમાં આવી રહ્યા છે. જેમા સુરત હાલ સૌથી મોખરે જોવા મળ્યું છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ