હિંમત / સુરતના આ કરોડપતિ બિલ્ડરે મલેશિયામાં યોજાયેલી વિશ્વની સૌથી અઘરી ગણાતી આયર્નમેન રેસ જીતી

Surat builder winner the international ironman triathlon contest in malaysia

ગુજરાતીઓ વિશે દેશદુનિયામાં કેટલીક ચોક્કસ માન્યતાઓ છે. એ કદી સાહસિક રમતોમાં ભાગ ન લે, બેઠાં બેઠાં રૃપિયા રળાય એવા જ ધંધામાં પડે, શરીરને કષ્ટ પડે એવાં સાહસો અને કામથી સદાય દૂર રહેવા પ્રયત્ન કરે વગેરે. જોકે સુરતના બિલ્ડર મહેશ પ્રજાપતિ આ માન્યતાઓમાં ફિટ બેસતા નથી. સળંગ બે વર્ષ દુનિયાની સૌથી સાહસિક અને અઘરી મનાતી 'આયર્નમેન' સ્પર્ધા જીતીને તેમણે ગુજ્જુઓ પરના પોચટ તરીકેના મેણાને ભાંગ્યું છે. કેવી રીતે તેઓ સુરતથી મલેશિયા સુધી આ સ્પર્ધા જીતવા સુધી પહોંચ્યા તેની દિલધડક વાતો અહીં પ્રસ્તુત છે...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ