બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ગુજરાત / અમદાવાદ / supreme stay on maratha reservation now patidar reservation also not implemented

અનામત / ચૂંટણી પહેલા સરકારની ચિંતામાં વધારો: SCના મરાઠા અનામત પર સ્ટે બાદ પાટીદારોને અનામતનો છેદ!

Gayatri

Last Updated: 11:55 AM, 11 September 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મરાઠા અનામત પર સુપ્રીમ કોર્ટે સ્ટે આપતા ગુજરાત સરકારની ચિંતામાં વધારો થઈ રહ્યો છે કારણ કે તો પછી પાટીદાર અનામત પણ માન્ય ગણાશે નહીં. આવો જાણીએ શું છે સમગ્ર મામલો.

  • મરાઠા અનામત પર સુપ્રીમનો સ્ટે
  • 13 ટકા આપી હતી અનામત 
  • પાટીદાર, જાટ સમાજની અનામત સંકટમાં

ગુજરાતમાં અગામી સમયમાં ચુંટણીઓ આવી રહી છે ત્યારે સરકાર માટે ચિંતામાં થઇ વધારો શકે છે. કેન્દ્ર સરકારે પાટીદાર, જાટ વગેરે સમાજના આંદોલનોને શાંત પાડવા માટે EWS અનામત આપી છે. EWS અનામત રદ થાય તો આગમી સમયમાં  આંદોલનો પાછાં શરૂ થાય તેવા એંધાણ મળી રહ્યા છે. મરાઠા મામલે ચૂકાદો વિરોધમાં જાય તો પાટીદારોને પણ અનામત મળવાની કોઈ સંભાવના નથી. 

કેન્દ્રએ પાટીદાર, જાટ જેવા સમાજને EWS અનામત આપી 

સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્રમાં મરાઠા સમુદાયને 13 ટકા અનામત સામે સ્ટે આપ્યો છે. સુપ્રીમે જણાવ્યું હતુ કે, અનામતનું પ્રમાણ કોઈ પણ સંજોગોમાં 50 ટકાથી વધવું ના જોઈએ. મરાઠા સમુદાયને આર્થિક અને સામાજિક રીતે પછાતમાં ગણીને 13 ટકા અનામત અપાયું હતુ. મરાઠા સમુદાય ને 13 ટકા અનામત અપાતા અનામતનું પ્રમાણ 62 ટકાએ પહોચ્યું હતું. 

SCના ચુકાદાથી EWS માટે કરેલી 10 ટકા અનામત પણ ગેરકાયદે ઠરી શકે

અનામતનું પ્રમાણ 62 ટકાની આસપાસ થઈ જતાં મરાઠા અનામતને SCમાં પડકારાઈ હતી. SCએ દલીલને માન્ય રાખીને મરાઠા અનામત પર સ્ટે આપ્યો છે. SCના આ ચુકાદાથી EWS માટે કરેલી 10 ટકા અનામત પણ ગેરકાયદેસર ઠરી શકે છે. ગુજરાતમાં પણ EWSનો  લાભ આપી પાટીદાર અનામત આંદોલનને શાંત કરવામાં આવ્યું હતુ. 

Patidar anamat protesters, Pratik Patel's statement in mahesana

ગુજરાતમાં થયું હતુ પાટીદાર આંદોલન

ગુજરાતમાં પણ 2015માં પાટીદાર આંદોલન થયું હતુ જેને પરિણામે ગુજરાતમાં તત્કાલિન મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ખુરશી છોડવાનો વારો આવ્યો હતો ત્યારે ફરીથી ચુંટણી પહેલા પાટીદાર અનામતનું ભૂત ધુણશે તો ગુજરાતમાં ભાજપ માટે લોઢાના ચણા ચાવવા જેવી સ્થિતિ થઈ જશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ