બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / Supreme Court allows 27% reservation for Other Backward Class (OBC) and 10% for Economically Weaker Section (EWS) category in the All-India Quota (AIQ) seats for admission in the NEET

ચુકાદો / સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET માં OBC અને EWS ને 27% અનામતની મંજૂરી

Mayur

Last Updated: 11:17 AM, 7 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NEET PG Counselling 2021 નો ગૂંચવાયેલો મામલો હવે સોલ્વ થઈ જશે તેવું લાગી રહ્યું છે. Supreme Court દ્વારા આજે અપાયેલ ચુકાદામાં નીટ OBC અને EWS ક્વોટાને લઈને પોતાનો ચુકાદો આપવામાં આવ્યો હતો.

  • NEET PG Counselling 2021 નો રસ્તો ક્લિયર 
  • OBC અને EWS ક્વોટાને લઈને સુપ્રીમ કોર્ટનો ચુકાદો 
  • 27% અનામતને આપી મંજૂરી 

NEET PG Counselling 2021 નો ગૂંચવાયેલો મામલો હવે સોલ્વ થઈ જશે તેવું લાગી રહ્યું છે. 

Supreme Court દ્વારા આજે અપાયેલ ચુકાદામાં નીટ OBC અને EWS ક્વોટાને લઈને પોતાનો અંતિમ નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે.

સુપ્રીમ કોર્ટે 6 જાન્યુઆરીએ પોતાનો ચુકાદો નક્કી કર્યા બાદ કહ્યું હતું કે રાષ્ટ્ર હિતમાં નીત પીજી કાઉન્સેલિંગ શરૂ થવું જરૂરી છે. 

સુપ્રીમ કોર્ટે આ વર્ષે હાલના માપદંડો તરીકે તમામ મેડિકલ બેઠકો માટે NEET માં પ્રવેશ માટે ઓલ-ઇન્ડિયા ક્વોટા (AIQ) બેઠકોમાં અન્ય પછાત વર્ગ (OBC) માટે 27% અને આર્થિક રીતે નબળા વિભાગ (EWS) વર્ગ માટે 10% અનામતની મંજૂરી આપી છે.

સુપ્રીમ કોર્ટ દ્વારા રિઝર્વેશન લાગુ કરવાનો નિર્ણય
સુપ્રીમ કોર્ટમાં નીટ પીજી મામલે રિઝર્વેશનનો ચુકાદો આપવામાં આવ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે આ વર્ષે આ બેચને જ રિઝર્વેશન લાગુ પડશે. કોર્ટના નિર્ણય બાદ હવે કાઉન્સેલિંગ બાદ રસ્તો સાફ થઈ ગયો છે. જલ્દીથી કાઉન્સેલિંગ શરૂ થશે. 

NEET કાઉન્સિલિંગ ટૂંક સમયમાં શરૂ

જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને એએસ બોપન્નાની બેન્ચે આ ચુકાદો સંભળાવ્યો હતો. ગઈકાલે આ મામલાની સુનાવણી દરમિયાન બેન્ચે અવલોકન કર્યું હતું કે તેનો આદેશ રાષ્ટ્રીય હિતને ધ્યાનમાં રાખશે અને તેને ધ્યાનમાં રાખીને, NEET કાઉન્સિલિંગ ટૂંક સમયમાં શરૂ થવી જોઈએ. NEET PG કોર્સ માટેની કાઉન્સેલિંગ સુપ્રીમ કોર્ટ સમક્ષ ચાલી રહી હોવાને કારણે રોકી દેવામાં આવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ