બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / આરોગ્ય / summer fruits essential citric juicy fruits health benefits in hot weather grapes orange mango

હેલ્થ / કાળઝાળ ગરમી અને લૂમાં આ ફ્રુટ્સ શરીરને આપશે ઠંડક, આજથી જ ડાયટમાં કરો સામેલ

Arohi

Last Updated: 03:32 PM, 8 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Summer Fruits: ઉનાળામાં ગરમી અને લૂથી બચવા માટે અને શરીરને ઠંડુ રાખવા માટે અમુક ફળ ડાયેટમાં શામેલ કરવા ખૂબ જ ફાયદાકારક છે. જેના કારણે શરીર ડિહાઈડ્રેટ નથી થતુ અને એનર્જી બની રહે છે.

  • ઉનાળામાં શરીર માટે ફાયદાકારક છે આ ફળો 
  • ડિહાઈડ્રેટથી બચવામાં કરશે મદદ 
  • ગરમી અને લૂમાં આ ફ્રુટ્સ શરીરને આપશે ઠંડક

ગરમીની સીઝનમાં શરીરમાં પાણીની કમી થવી સામાન્ય વાત છે. આ કારણે ઘણી બીમારીઓનો ખતરો પણ વધી જાય છે. એવી ઋતુમાં આપણે ડાયેટનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. શરીરને ઠંડુ રાખવા માટે ફળોનું સેવન કરવું ખૂબ જ જરૂરી છે. આવો જાણીએ આ સીઝનમાં તમે કયા કયા ફળોનું સેવન કરી શકો છો. 

ગોલ્ડન એપ્પલ 
પેટની ઠંડકને વધારવા માટે ગોલ્ડન એપ્પલ અથવા તો બેલ ફળનું સેવન સારૂ માનવામાં આવે છે. તમે તેનો હેલ્ધી જ્યુસ બનાવીને પી શકો છો. 

કેરી 
ઉનાળો આવતાની સાથે જ બધા કેરીની રાહ જોતા હોય છે. તેમાં ઘણા પ્રકારના વિટામિન્સ મળી આવે છે. આ સિઝનમાં આ ફળ ઈમ્યુનિટી બૂસ્ટરનું કામ કરે છે. 

શેરડીનો રસ 
શરડીના જ્યુસનું સેવન તમારી બોડીને હાઈડેટેડ રાખશે. બજારમાંથી ખરીદવાની જગ્યા પર તમે મશીન વગર ઘરે જ શેરડીનો જ્યુસ કાઢી શકો છો.

ટેટી 
એન્ટીઓક્સીડેન્ટ્સથી ભરપૂર ટેટીનું સેવન તમારા શરીરમાં પાણીની કમીને પુરી કરશે. ડિહાઈડ્રેશનથી બચવા માટે તમે તેને કાપીને ખાવા ઉપરાંત તેનો શેક પણ પી શકો છો. 

કાચી કેરી 
પાકી કેરીની સાથે કાચી કેરી પણ ઉનાળાનું સુપર ફૂડ કહેવામાં આવે છે. મોટાભાગના લોકો તેનો ટેસ્ટી પન્ના બનાવીને પીવે છે. 

દ્રાક્ષ 
દ્રાક્ષમાં ઘણા પોષક તત્વો હોય છે. લૂથી બચવા માટે તેનું સેવન કારગર છે. 

સંતરા 
સંતરામાં એવા ઘણા ન્યૂટ્રિએન્ટ્રસ હોય છે જે શરીરને ડિહાઈડ્રેશનથી બચાવે છે. સાથે જ તેનું સેવન આપણા ઈમ્યુન પાવરને પણ મજબૂત કરે છે. 

અનાનસ 
અનાનસમાં ઘણા એન્ટીઓક્સીડેન્ટ્સ મશી આવે છે. તેના ઉપરાંત તે વિટામિન સીથી ભરપૂર હોય છે તેના સેવનથી રોગ પ્રતિકારક ક્ષમતા વધે છે. આ બોડીને ડિટોક્સ કરવાનું કામ કરે છે. 

નારિયેળ 
કાળઝાળ ગરમી અને લૂથી બચવા માટે નારિયેળ પાણી બેસ્ટ ઓપ્શન છે. નારિયેળ ખરીદીને તમે ફ્રિઝમાં સ્ટોર કરી શકો છો. 

Disclaimer
આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ