બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ગુજરાત / અમદાવાદ / Such a road is being built for the first time in Gujarat: Bangalore to Ahmedabad such technology, claim that there will be no potholes

આધુનિક ટેકનોલોજી / ગુજરાતમાં પહેલીવાર બની રહ્યો છે આવો રોડ: બેંગલુરુથી અમદાવાદ આવી ટેકનૉલોજી, ખાડા નહીં પડે તેવો દાવો

Priyakant

Last Updated: 03:17 PM, 1 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં બેંગાલુરુની જેમ વ્હાઈટ ટોપિંગથી રોડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી

  • ગુજરાતનો પ્રથમ વ્હાઈટ ટોપિંગ રોડ બની રહ્યો છે અમદાવાદમાં
  • શહેરમાં પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત વ્હાઈટ ટોપિંગથી ૩ રોડ બનાવાશે
  • ગુરૂકુળ રોડ પર દોઢ કિલોમીટર સુધીનો વ્હાઈટ ટોપિંગથી રોડ બનવાનું શરૂ
  • ડામર રોડ કરતા વ્હાઈટ ટોપિંગ રોડનું આયુષ્ય લાંબુ હોવાનો મનપાનો દાવો

અમદાવાદમાં AMC દ્વારા અદ્યતન ટેક્નોલોજીથી રોડ બનાવવાની શરૂઆત કરવામાં આવી છે. મહત્વનું છે કે, શહેરમાં પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત વ્હાઈટ ટોપિંગથી ૩ રોડ બનાવાશે. જેના ભાગરૂપે હવે ગુરૂકુળ રોડ પર દોઢ કિલોમીટર સુધીનો વ્હાઈટ ટોપિંગથી રોડ બનવાનું શરૂ કરવામાં આવ્યું છે. જોકે મનપાનો દાવો છે કે, ડામર રોડ કરતા વ્હાઈટ ટોપિંગ રોડનું આયુષ્ય લાંબુ હોય છે. 

અમદાવાદમાં હાલ ગુજરાતનો પ્રથમ વ્હાઈટ ટોપિંગ રોડ બની રહ્યો છે. વાત જાણે એમ છે કે, અમદાવાદમાં બેંગાલુરુની જેમ વ્હાઈટ ટોપિંગથી રોડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. શહેરમાં પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત વ્હાઈટ ટોપિંગથી ૩ રોડ બનાવાશે.  ગુરૂકુળ રોડ પર દોઢ કિલોમીટર સુધીનો વ્હાઈટ ટોપિંગથી રોડ બનવાનું શરૂ થઈ ગયું છે. 

મનપાના દાવા મુજબ આ રોડ રુટિંગ, માળખાકીય તિરાડો અને ખાડાઓને અટકાવે છે. આ સાથે સુરક્ષિત અને ઝડપી મુસાફરી પૂરી પાડે છે. તો વળી ડામર અને કોંક્રિટ બંને રસ્તાઓ કરતા આનો ખર્ચ પણ સસ્તો પડે છે. આ સાથે કોંક્રિટ રસ્તાઓ માટેના ટર્ન અરાઉન્ડ સમય કરતાં વધુ ઝડપી સાબિત થઈ શકે છે. 

વ્હાઇટ ટોપિંગ રોડની વિશેષતા

  • રુટિંગ, માળખાકીય તિરાડો અને ખાડાઓને અટકાવે છે
    સુરક્ષિત અને ઝડપી મુસાફરી પૂરી પાડે છે
  • ડામર અને કોંક્રિટ બંને રસ્તાઓ કરતા સસ્તો ખર્ચ
  • કોંક્રિટ રસ્તાઓ માટેના ટર્ન અરાઉન્ડ સમય કરતાં વધુ ઝડપી
  • વાહનોનું બ્રેકિંગ અંતર ઘટાડે
  • વાઈટ ટોપિંગ રસ્તાઓ વરસાદ પછી ખૂબ ઝડપથી સુકાય છે
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ