બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / Such a helmet can take your life at the time of an accident, know what to keep in mind while buying

તમારા કામનું / એક્સિડેન્ટ સમયે તમારો જીવ લઈ શકે છે આવા હેલ્મેટ, જાણી ખરીદતા સમયે કઈ બાબતનું રાખવું ધ્યાન

Megha

Last Updated: 01:46 PM, 25 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સલામતીને ધ્યાનમાં રાખીને હેલ્મેટ પહેરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે અને બીજું જો તમે હેલ્મેટ નથી પહેરતા તો એ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન છે.

  • ટુ વ્હીલર ચલાવતી વખતે હેલ્મેટ પહેરવું ખૂબ જ જરૂરી છે.
  • યોગ્ય માપનું હેલ્મેટ ખરીદવું ખૂબ જ જરૂરી છે.
  • બેસ્ટ હેલ્મેટ ખરીદતા પહેલા 5 વાતો ધ્યાનમાં રાખો 

આપણા ભારત દેશમાં ગાડીઓ કરતાં ટુ-વ્હીલર્સ ચલાવનાર લોકોની સંખ્યા ઘણી વધુ છે. ભારતીય ટુ વ્હીલર માર્કેટમાં કરોડો સ્કૂટર અને બાઇક ઉપલબ્ધ છે. જે ચલાવતી વખતે હેલ્મેટ પહેરવું ખૂબ જ જરૂરી છે.

શા માટે જરૂરી હેલ્મેટ 
સલામતીને ધ્યાનમાં રાખીને હેલ્મેટ પહેરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે અને બીજું જો તમે હેલ્મેટ નથી પહેરતા તો એ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન છે. આવી સ્થિતિમાં ઘણા લોકો કામ ચલાવવા માટે કોઈપણ હેલ્મેટ ખરીદી લે છે. એ ખોટું છે, યોગ્ય માપનું હેલ્મેટ ખરીદવું ખૂબ જ જરૂરી છે. તો આજે અમે તમને એવી 5 વાતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેની મદદથી તમે તમારા માટે પરફેક્ટ હેલ્મેટ પસંદ કરી અને દુર્ઘટનાથી બચી શકો છો. 

બેસ્ટ હેલ્મેટ ખરીદતા પહેલા 5 વાતો ધ્યાનમાં રાખો 
1.  ફુલ સાઈઝ હેલ્મેટ -

પહેલા તો તમારે તમારી પસંદગીની હેલ્મેટ પસંદ કરવી જોઈએ, એ હેલ્મેટમાં તમે આરામ અનુભવતા હોય એવી. આપણે જાણીએ છીએ કે હાલ માર્કેટમાં હેલ્મેટના ઘણા પ્રકારો હાજર છે. જેમ કે ફુલ સાઈઝ હેલ્મેટ, હાફ ફેસ અને મોડ્યુલર. મોટાભાગના બાઇક રાઇડર્સ ફુલ સાઇઝ હેલ્મેટ પસંદ કરે છે. સુરક્ષા માટે ફુલ સાઈઝ હેલ્મેટ શ્રેષ્ઠ વિકલ્પ છે.

2. સર્ટિફિકેશન-
કોઈપણ હેલ્મેટ ખરીદતા પહેલા ધ્યાનમાં રાખો કે તેમાં સર્ટિફિકેશન છે કે નહીં. હેલ્મેટનું સર્ટિફિકેશન તેની મજબૂતી અને સુરક્ષાને સુનિશ્ચિત કરે છે એટલા માટે જરૂરી છે કે તમે ISI માર્ક વાળું જ હેલ્મેટ ખરીદો.

3. હેલ્મેટ મટિરિયલ - 
હાલ મોટાભાગના હેલ્મેટ ફાઈબર-ગ્લાસ કમ્પોસાઇટથી બનાવવામાં આવે છે પણ મોંઘા હેલ્મેટ કાર્બન કમ્પોસાઇટથી બનાવવામાં આવે છે જે સારા અને સુરક્ષિત હોય છે. પ્લાસ્ટિકમાંથી બનાવવામાં આવેલ હેલ્મેટ માત્ર એક જ વાર પડી જતાં તૂટી જાય છે. 

4. કવરેજ એરિયા -
કોઈ પણ હેલ્મેટને ખરીદતા પહેલા તેના કવરેજ એરિયા પર એક વખત ધ્યાન આપવું જોઈએ. એ એરિયા સૂચવે છે કે હેલ્મેટ કેટલું સુરક્ષિત છે. 

5. વિઝર - 
હેલ્મેટ સામાન્ય રીતે બે પ્રકારના વિઝર સાથે આવે છે જેમાં એક સફેદ કલરમાં આવે છે જે બહારથી કાળા રંગનું નજર આવે છે. જ્યારે બીજું કાળા રંગુનું હોય છે જે તડકામાં વધુ ઉપયોગી બને છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ