બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ગુજરાત / અમદાવાદ / Such a change will be made in the uniform of the Gujarat Police during the time of the British, a survey of thousands of soldiers will be started

સર્વે / અંગ્રેજોના સમયની ગુજરાત પોલીસની યુનિફોર્મમાં કરાશે આવા ફેરફાર, હજારો જવાનોનો સર્વે કરાયો

Vishal Khamar

Last Updated: 11:43 PM, 29 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સરકારે પોલીસ વર્દીનાં કપડા અને કલરમાં ફેરફાર અંગે કામગીરી હાથ ધરી છે. જેમાં ગાંધીનગર સહિત 5 જીલ્લાનાં 7 હજાર પોલીસ કર્મીનો સર્વે કરાયો છે. હાલની મહિલા પોલીસનાં યૂનિફોર્મમાં મહિલા પોલીસને મુશ્કેલી પડી રહી છે. ત્યારે આગામી ટૂંક સમયમાં પોલીસ નવા રંગ-રૂપના યૂનિફોર્મમાં જોવા મળશે.

  • ગુજરાત પોલીસમા કાર્યરત મહિલા પોલીસ કર્મીઓ પર રીસર્ચ
  • મહિલા પોલીસ પર ખાખી વર્ધીને લઈ રીસર્ચ 
  • સર્વે કરાયેલી 75 ટકા મહિલાઓએ હાલ ના યુનિફોર્મ બદલવા સહમતી દર્શાવી
  • ગુજરાતની 7 હજાર મહિલા પોલીસ કર્મીઓએ સર્વેમા ભાગ લીધો 

 ગુજરાત પોલીસનાં યૂનિફોર્મમાં કલર અને ડિઝાઈન બદલાવ માટે સરકાર દ્વારા એક સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. સરકાર દ્વારા પોલીસ વર્દીનાં કપડા અને કલરમાં ફેરફાર અંગેની કામગીરી હાથ ધરી છે. ગાંધીનગર સહિત 5 જીલ્લાનાં 7 હજાર પોલીસ કર્મીનો સર્વે કરવામાં આવ્યો છે. હાલની મહિલા પોલીસનાં યૂનિફોર્મમાં મહિલા પોલીસને મુશ્કેલી પડી રહી છે. સરકારની પરવાનગી બાદ આગામી દિવસોમાં કામગીરી હાથ ધરવામાં આવશે. આગામી સમયમાં પોલીસ નવા રંગ-રૂપનાં યૂનિફોર્મમાં જોવા મળશે. અંગ્રેજ શાસન સમયથી પોલીસનો યૂનિફોર્મ ખાખી કલરમાં છે. 

યુનિફોર્મ તકલીફ પડતી હોવાની વાતમાં સંમતિ દર્શાવી 
ગુજરાત પોલીસમાં કાર્યરત મહિલા પોલીસ કર્મીઓ પર સર્વે કરવામાં આવ્યો હતો. ત્યારે સર્વે કરાયેલી 75 ટકા મહિલાઓએ હાલનાં યુનિફોર્મ બદલવાની સહમતી દર્શાવી હતી. ગુજરાતની 7 હજાર મહિલા પોલીસ કર્મીઓએ સર્વેમાં ભાગ લીધો હતો. ત્યારે અમદાવાદની ખાનગી યુનિવર્સિટી દ્વારા સર્વે હાથ ધરાયો હતો. યુનિફોર્મમાં તકલીફ પડતી હોવાની વાતમાં સંમતિ દર્શાવી હતી. મહિલા પોલીસ પર સર્વેમાં વિદ્યાર્થીનીઓ પણ સામેલ હતો. 

ભવ્યા રાણા (પ્રોફેસર, અનંતા યુનિવર્સિટી)

અમદાવાદ સહિત 35 જીલ્લાઓમાં સર્વે હાથ ધરાયોઃ ભવ્યા રાણા
અનંતા યુનિવર્સિટીનાં પ્રોફેસર ભવ્યા રાણાએ જણાવ્યું હતું કે, અમે ગુજરાત પોલીસમાં ફરજ બજાવતી મહિલા પોલીસ કર્મીઓ માટે સર્વે કર્યો હતો. જેમાં અમે ગુજરાતનાં અમદાવાદ સહિત 35 જીલ્લાઓમાં પણ સર્વે હાથ ધર્યો હતો. જેમાં રોજીંદા કામકાજમાં મહિલા પોલીસકર્મીઓ તેમની યુનિફોર્મને લઈને શું વિચારી રહી છે તે અંગે સર્વે હાથ ધર્યો હતો. ત્યારે તમે બધા જાણો છો કે વાતાવરણ અવાર નવાર બદલાઈ રહ્યું છે. ત્યારે ફીટ બેલ્ટનાં કારણે જમ્યા બાદ મહિલાઓને પેટમાં જે દુઃખાવો થાય છે. તે તમામ તકલીફોનું સર્વેમાં અમે નીરીક્ષણ કર્યું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ