બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / વિશ્વ / Student's nude photos leaked to Facebook by iPhone service centre, Apple now paying her millions of dollars

કોર્ટમાં કેસ / Apple ના કર્મચારીઓની FB પોસ્ટ પર છોકરીની અશ્લીલ તસવીર, કંપનીએ કરી આ ચતુરાઈ

Hiralal

Last Updated: 04:08 PM, 8 June 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Apple ના એક કર્મચારીએ એક છોકરીના FB એકાઉન્ટ પર તેની જ અશ્લીલ તસવીરો પોસ્ટ કરતા ખૂબ મોટો વિવાદ ખડો થયો છે.

  • Apple ના એક કર્મચારીએ છોકરીનો ફોન રિપેર કરતા કર્યું કૃત્ય
  • છોકરીના ફેસબુક તેની અશ્લીલ તસવીરો અને વીડિયો અપલોડ કર્યાં
  • છોકરીએ કંપની પર લાખો રુપિયાનો દાવા માંડ્યો 


મીડિયા રિપોર્ટ અનુસાર, પેગાટ્રોનની કેલિફોર્નિયા ફેસિલિટીમાં iPhone ને રિપેર કરવામાં આવી રહ્યો હતો ત્યારે બે ટેકનીશિયનોએ 2016 માં ઓરેગન કોલેજ સ્ટુડન્ટ જેન ડો કે ફોનમાંથી વાંધાજનક તસવીરો અને એક વીડિયોને તેના ફેસબુક એકાઉન્ટ પર અપલોડ કરી દીધો હતો.

પરંતુ આ છોકરીએ જ્યારે તેનું ફેસબુક એકાઉન્ટ ખોલ્યું ત્યારે તેણે તેની અશ્લીસ તસવીરો અને વીડિયો જોયો હતો. આ જોઈને તે ખુદ ગભરાઈ હતી અને તેણે તાત્કાલિક તેના વકીલનો સંપર્ક સાધીને કોર્ટમાં કેસ દાખલ કરાવી દીધો. કર્મચારીઓનું આ કૃત્ય Apple ને ખૂબ ભારે પડ્યું. કોર્ટે એપલને છોકરીને લાખો રુપિયા ચુકવી આપવાનો આદેશ આપ્યો.

Apple એ આ ઘટનાની પુષ્ટિ કરી
રિપોર્ટમાં જણાવાયું છે કે એપ્પલે સુવિધાની વિસ્તૃત તપાસ કરી અને ઘટના માટે જવાબદાર બે કર્મચારીઓને કાઢી મૂક્યા. એપ્પલના પ્રવક્તાએ એક નિવેદન જારી કરીને જણાવ્યું કે અમે અમારા ગ્રાહકોના ડેટાની ગોપનીયતા અને સુરક્ષાને ઘણી ગંભીરતાથી લઈએ છીએ અને એ સુનિશ્ચિત કરવા માટે ઘણા પ્રોટોકોલ છે કે ડેટાને પૂરી રિપેર પ્રોસેસમાં સુરક્ષિત રાખવામાં આવે. 

કંપનીના પ્રવક્તાએ જણાવ્યું કે જ્યારે અમે 2016 માં અમારી એક વેન્ડર પર આ નીતિઓના ગંભીર ઉલ્લંઘન અંગે જાણકારી મળી ત્યારે અમે તત્કાળ કાર્યવાહી કરી અને વેન્ડર પ્રોટોકોલને મજબૂત કરવાનું ચાલુ રાખ્યું. 

એપ્પલે કરી આ ચતુરાઈ
રિપોર્ટ અનુસાર, એપ્પલે તેનું નામ કોર્ટની ફાઈલિંગમાંથી હટાવી દીધું છે પરંતુ એપ્પલ અને પેગાટ્રોન સાથે સંબંધિત એક કેસમાં ઓળખનો ખુલાસો થયો છે જ્યાં વકીલોએ કહ્યું કે ગ્રાહક સ્પસ્ટ રીતે એપ્પલ હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ