બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / બિઝનેસ / stock market strategy nse bse nifty sensex retail inflation data us market dollar index stocks to buy target stoploss

બ્રેક / શેર બજારમાં 2 દિવસની તેજી પર ફૂલસ્ટોપ, સેન્સેક્સ 200 અંક ગગડ્યો, આ શેરોમાં મુનાફાવસૂલીથી બજાર બેઠું

Kishor

Last Updated: 04:19 PM, 12 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શેર બજારમાં બે દિવસ તેજીને પગલે રોકાણકારો રાજી રહ્યા બાદ આજે BSE Sensex 223 અંકના ઘટાડા સાથે 65,393 પર અને NIFTY પણ 55 અંક ગગળીને 19,384 પર બંધ રહ્યું હતું.

  • શેર બજારમાં આજે સતત બે દિવસની તેજી પર બ્રેક
  • BSE Sensex માં 223 અંકનો નોંધાયો ઘટાડો
  • તેજીની ગાડી પર એકાએક બ્રેક

શેર બજારમાં બુધવારે સતત બે દિવસની તેજી બાદ ભારે વેચવાલી જોવા મળી હતી. BSE Sensex 223 અંકના ઘટાડા સાથે 65,393 પર બંધ રહ્યો હતો. આવી જ રીતે NIFTY પણ 55 અંક ગગળીને 19,384 પર બંધ રહ્યું હતું. બજારમાં મોંઘવારી અને Q1ના પરિણામ પહેલા વેચવાલી જોવા મળી હતી. ગઇ કાલે BSE Sensex 273 અંકના ઉછાળા સાથે 65,617 પર બંધ રહ્યો હતો. જોકે આજે તેજીની ગાડી પર એકાએક બ્રેક લાગી હતી.

સ્ટોક માર્કેટ: શેર બજારમાં મંગળવારનો દિવસ 'મંગળ' રહ્યો, સેન્સેક્સમાં 108  પોઈન્ટનો ઉછાળો | stock market sensex jumps 108 points

ટાટા મોટર્સ, ઇન્ફોસિસ અને અલ્ટ્રાટેક સિમેન્ટના શેર ઘટ્યા
Sensexમાં આજે ટાટા મોટર્સ, ઇન્ફોસિસ અને અલ્ટ્રાટેક સિમેન્ટના શેરમાં એક ટકાથી વધુનો ઘટાડો નોંધાયો, આવી જ રીતે એનટીપીસી, ઇન્ડસઇન્ડ બેંક, લાર્સન એન્ડ ટર્બો, એચસીએલ ટેક, પાવરગ્રીડ, મારુતિ અને એચડીએફસીના શેર 0.50 ટકાના ઘટાડા સાથે બંધ થયા હતા. આ સિવાય ટાટા સ્ટીલ, ભારતી એરટેલ, ટીસીએસ, એક્સિસ બેંક, હિન્દુસ્તાન યુનિલીવર લિમિટેડ અને આઇસીઆઇસીઆઇ બેંકના શેર પણ લાલ નિશાન સાથે બંધ થયા હતા. 

Tag | VTV Gujarati

આ શેરમાં જોવા મળી તેજી

શેર બજારમાં ભલે મોટાભાગે આજે લાલ આંકડા જ જોવા મળ્યા હોય પરંતુ કેટલાક એવા પણ શેર હતા જેમાં રોકાણકારોને લીલા આંકડા જોવા મળ્યા, આ શેરમાં કોટક મહિન્દ્રા બેંક, એશિયન પેઇન્ટ્સ, સન ફાર્મા, નેસ્લે ઇન્ડિયા, ટાઇટન અને એસબીઆઇના શેરનો સમાવેશ થાય છે. બીજી બાજુ અમેરિકન ડોલરની સરખામણીમાં રૂપિયો 12 પૈસા મજબૂત થયો છે. જે હાલ 82.24ના સ્તર પર ક્લોઝ થયો છે. આ પહેલા સત્રમાં ડોલરના મુકાબલે રૂપિયો 82.36ના સ્તરે પહોંચ્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ