બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / બિઝનેસ / start cardboard business and earn 5 to 10 lakh rupees per month

ફાયદાની વાત / નોકરી છોડી કરો આ બિઝનેસ, દર મહિને થશે 10 લાખની આવક, અહીં જાણો કઈ રીતે કરશો કમાણી

Arohi

Last Updated: 01:32 PM, 26 July 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓનલાઈન બિઝનેસમાં કાર્ડબોર્ડની સૌથી વધારે ડિમાન્ડ હોય છે.

  • બિઝનેસ કરવો હોય તો આ છે બેસ્ટ પ્લાન 
  • આ બિઝનેસ દ્વારા મહિને કરો લાખોની કમાણી 
  • જાણો રોકાણ અને નફા અંગેની સંપૂર્ણ વિગત 

જો તમે પણ કોઈ બિઝનેસ શરૂ કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આ તમારા કામની ખબર છે. આજે અમે તમને એવા બિઝનેસ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જેના દ્વારા તમે દર મહિને 5 લાખ રૂપિયા સુધીની કમાણી કરી શકો છો. તમને જણાવી દઈએ કે હાલ કાર્ડબાર્ડની ખૂબ ડિમાન્ડ છે. ઓનલાઈન બિઝનેસમાં કાર્ડબોર્ડની સૌથી વધુ જરૂરીયાત હોય છે. આજકાલ મોટામાં મોટા અને નાનામાં નાના દરેક સામાનોના પેકિંગ માટે કાર્ડબોર્ડની જરૂર હોય છે. 

આ બિઝનેસને શરૂ કરી તમે બમ્પર ફાયદો કમાવી શકો છો અને ખાસ વાત એ છે કે તેની ડિમાન્ડ વર્ષો સુધી જેવી હોય તેવી જ રહે છે. એટલે કે આ બિઝનેસમાં મંદીનો સામનો કરવો પડે તેવી સંભાવના ઓછી છે. આવો જણાવીએ તે તમે દર મહિને તેના દ્વારા 5થી 10 લાખ રૂપિયા સુધીની કમાણી કઈ રીતે કરી શકો? 

કાચો માલ 
રો મટેરિયલની વાત કરવામાં આવે તો આ બિઝનેસને શરૂ કરવા માટે સૌથી જરૂરી છે ક્રાફ્ટ પેપર. આ તમને બજારમાં લગભગ 40 રૂપિયા પ્રતિ કિલોના હિસાબથી મળી જાય છે. જણાવી દઈએ કે તમારી પાસે ક્રાફ્ટ પેપર જેટલુ સારી હશે બોક્સની ક્વોલિટી પણ તેટલી જ સારી હશે.   

કેટલી જગ્યાની જરૂર પડશે? 
આ બિઝનેસને શરૂ કરવા માટે તમારે લગભગ 5000 સ્ક્વેર ફૂટની જગ્યાની જરૂર પડશે કારણ કે આ બિઝનેસમાં તમારે પ્લાન્ટ પણ લગાવવો પડશે. સાથે જ માલને મુકવા માટે તમારે ગોડાઉન પણ બનાવવું પડશે. કાર્ડબોર્ડ બોક્સનો બિઝનેસ તમને વધારે ભીડ વાળી જગ્યા પર શરૂ ન કરવો જોઈએ. કારણ કે એવામાં તમને સામાન લાવવા અને લઈ જવામાં મુશ્કેલી પડી શકે છે. આ બિઝનેસને મોટાભાગે લોકો મોટા લેવર પર જ કરે છે. 

મશીનની પણ છે જરૂરીયાત 
આ બિઝનેસમાં બે પ્રકારના મશીનની જરૂર પડે છે. પહેલી Semi Automatic Machine અને બીજુ Fully Automatic Machine આ બન્નેમાં જેટલો ઈન્વેસ્ટમેન્ટનો ફરક હોય છે તેટલો જ આકારમાં પણ હોય છે. 

કેટલો થશે પ્રોફિટ 
આ બિઝનેસમાં જો પ્રોફિટની વાત કરવામાં આવે તો તેની ડિમાન્ડ આખા વર્ષમાં એક જેવી જ હોય છે અને કોરોના કાળમાં તો આ પ્રકારના બોક્સની ડિમાન્ડમાં ખૂબ જ તેજી આવી છે. ખાસ વાત એ છે કે આ વ્યવસાયમાં પ્રોફિટ માર્જીન પણ વધારે હોય છે જો તમારામાં ગ્રાહક બનાવવાની ક્ષમતા છે અને તેના માટે તમે મોટુ માર્કેટિંગ કરો છો તો આ બિઝનેસ શરૂ કર્યા બાદ તમને દર મહિને 10થી 15 લાખ રૂપિયાની કમાણી કરી શકો છો. 

કેટલું કરવું પડશે રોકાણ? 
રોકાણની વાત કરવામાં આવે તો જો તમે આ બિઝનેસને નાના લેવલ પર કવા ઈચ્છો છો તો ઓછુ રોકાણ કરવું પડશે. જણાવી દઈએ કે આ બિઝનેસમાં ઉપયોગ થતા મશીન મોંઘા હોય છે. જો તમે સેમી ઓટોમેટિક મશીન લો છો તો તમારે લગભગ 20 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરવાનું રહેશે. ત્યાં જ ફુલ ઓટોમેટિક મશિન માટે તમારે લગભગ 50 લાખ રુપિયા સુધી ખર્ચ થશે. 
 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ