બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / મનોરંજન / sonu sood's tweet on bihar election

પ્રભાવ / બિહાર ચૂંટણી પર સોનૂ સૂદનુ ટ્વિટ વાયરલ કહ્યું, બટન આંગળીથી નહી મગજ...

Kinjari

Last Updated: 03:47 PM, 28 October 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશના બીજા સૌથી મોટા રાજ્ય બિહારમાં ચૂંટણીનો શંખનાદ થઇ ચૂક્યો છે. પહેલા ચરણની વોટિંગ પણ થઇ ચૂકી છે. ત્યારે સોનૂ સૂદે બિહારના લોકોને ખાસ સંદેશ આપ્યો છે.

  • સોનૂ સૂદે કરી બિહાર ચૂંટણી પર ટ્વિટ 
  • સોનૂ સૂદ આવ્યો છે વિવાદમાં 
  • ચૂંટણીને લઇને કરેલુ ટ્વિટ વાયરલ 

 

 

સોનૂએ બિહારના લોકોને કરી અપીલ
સોનૂએ ટ્વિટ કરીને તે ક્ષેત્રો પર ભાર આપ્યો છે જેનાથી રાજ્યનુ ચિત્ર હંમેશા માટે બદલાઇ જાય. એક્ટરે ટ્વિટમાં લખ્યું કે, જે દિવસે આપણા બિહારી ભાઇઓને ઘર છોડીને બીજા રાજ્યમાં નહી જવું પડે, જે દિવસે બીજા રાજ્યોના લોકો કામ માટે બિહાર આવશે ત્યારે દેશની જીત થશે. વોટ માટે આંગળી નહી મગજ લગાવજો. બિહારીઓ વચ્ચે સોનૂનુ આ ટ્વિટ ખૂબ જ વાયરલ થઇ રહ્યું છે. 

મહત્વનું છે કે, કોરોના કાળમાં સોનૂએ જ ફસાયેલા પ્રવાસી મજૂરોની મદદ કરી હતી અને બિહાર સિવાયના લોકો માટે પણ સોનૂ મસિહા બન્યા હતા. લોકોને ઘરે સુરક્ષિત પહોંચાડવા માટે સોનૂએ મોટા મોટા પગલા લીધા અને વિદેશોથી પણ તે લોકોને પરત ઘરે લાવ્યા હતા. 

વિવાદોમાં સોનૂ
સોશ્યલ મિડીયા પર એક યુઝરે સોનૂની આ મદદને પીઆર સ્ટન્ટ ગણાવ્યો હતો. તેણે કહ્યું કે એક નવુ ટ્વિટર અકાઉન્ટ, જેમાં 2-3 ફોલોઅર્સ, સોનૂને કોઇએ ટેગ પણ નથી કર્યો અને કોઇ ઇમેઇલ પણ નહી, તો તે લોકો પાસે મદદ કેવી રીતે પહોંચી જાય છે. કદાચ તેમની પીઆર ટીમ આ જ રીતે કામ કરતી હશે. 

જો કે, સોનૂએ યુઝરને જવાબ આપ્યો પરંતુ આ સવાલના કારણે જોવા જઇએ તો બીજા લોકોના મનમાં સવાલ ઉઠ્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ