બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / મનોરંજન / sonu sood helps migrants

લોકડાઉન / સોનુ સુદે કહ્યું માહિતી મોકલો, મા-બાપને મળવાનો સમય આવી ગયો છે : સોશ્યલ મીડિયા પર લોકો વંદન કરી રહ્યાં છે

Intern

Last Updated: 05:56 PM, 23 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સમગ્ર ભારત અત્યારે કોરોનાની મહામારીથી પીડાઇ રહ્યો છે ત્યારે શ્રમિકો પોતાના વતન જવા માટે પગપાળા જ વતન ભણી વધ્યા છે. સરકારે સ્પેશિયલ ટ્રેન દ્વારા ઘણા શ્રમિકોને વતન પરત મોકલવામાં મદદ કરી છે પરંતુ દેશભરમાં અલગ અલગ જગ્યાએ રહેલા દરેક શ્રમિક તેમજ પ્રવાસીઓ ઘરે પહોંચી શક્યા નથી. ત્યારે બોલિવૂડ અભિનેતા સોનૂ સુદ ફસાયેલા વ્યક્તિઓની વ્હારે આવ્યો છે.

સોનૂ મુંબઇમાં ફસાયેલા લોકોની મદદ કરી રહ્યો છે. બસના માધ્યમથી તે લોકોને ઘરે પહોંચાડવામાં મદદ કરી રહ્યો છે. મદદ કરવા માટે સોનૂ 18 કલાક જેટલો સમય ટ્વિટર પર વિતાવે છે અને લોકોને રિપ્લાઇ પણ કરી રહ્યાં છે. 

એક યૂઝરે ટ્વિટ દ્વારા સોનુને કહ્યું કે તે મુંબઇમાં ફસાયો છે અને પોલિસચોકીમાં ફોર્મ પણ ભર્યુ છે પણ હજી સુધી કોઇ કોલ આવ્યો નથી, ત્યારે સોનૂએ તેને જવાબ આપ્યો હતો કે, ટિંકૂ ભાઇ તમારી ડિટેઇલ્સ આપો, પિતાજીને મળવાનો સમય થઇ ગયો છે. 

સોનૂની ટ્વિટ

તમને જણાવી દઇએ કે દેશમાં કોરોના વકરી રહ્યો છે ત્યારે સોનૂએ સૌથી પહેલા તેની 6 માળની હોટલ ઓપન કરી હતી. જ્યાં કોરોનાની સારવાર કરનાર ડોક્ટર્સ તેમજ સ્ટાફ રહી શકે. સોનૂ સુદ આજના સમયમાં ફરિશ્તો બનીને દરેક વ્યક્તિની સહાય કરી રહ્યો છે. 

સોનૂ સુદે એક વ્યક્તિને જવાબ આપતા કહ્યું હતું કે ફક્ત બે જ દિવસમાં ઘરનું પાણી પી શકશો. હાલના સમયમાં જ્યારે વ્યક્તિ બીજી વ્યકિતને જોઇને દૂર ભાગે છે ત્યારે સોનુએ મદદના બંને હાથ લંબાવ્યા છે. સોનૂ સૂદ તેમને કરેલ દરેક ટ્વિટનો જવાબ આપી રહ્યાં છે અને બનતી દરેક મદદ કરી રહ્યાં છે. 

 

 

 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ