બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / મનોરંજન / બોલિવૂડ / Somy Ali said Salman Khan used to beat her she hides injuries with makeup

બોલિવૂડ / 14 વર્ષની ઉંમરે નરાધમે રેપ કર્યો, પછી અભિનેત્રી બની તો સલમાન ખાને માર માર્યાનો આરોપ: ક્યાં ખોવાઈ આ ફેમસ એક્ટ્રસ

Arohi

Last Updated: 02:31 PM, 12 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Somy Ali Salman Khan Affair: સોમી અલીએ એક ઈન્ટરવ્યૂ વખતે દાવો કર્યો હતો કે સલમાન ખાન તેની સાથે મારઝૂડ કરતા હતા અને ગાળો પણ આપતા હતા.

  • સલમાન ખાન પર અભિનેત્રીએ લગાવ્યો હતો મારઝૂડનો આરોપ
  • 14 વર્ષની ઉંમરમાં તેની સાથે થયો હતો રેપ 
  • આજે બોલિવુડમાંથી ક્યાં ખોવાઈ ગઈ આ એક્ટ્રેસ 

એક્ટ્રેસ સોમી અલીનું નામ પોતાની ફિલ્મથી વધારે સલમાન ખાનની સાથે રહેલા તેના કથિત અફેરના કારણે ચર્ચામાં રહ્યું હતુ. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સોમી અલી એક સમયે સલમાન ખાન પર એટલા હદ સુઝી ફિદા હતી કે તે પોતાનું બધુ છોડીને એક્ટર સાથે લગ્ન કરવા માટે ઈન્ડિયા આવી ગઈ હતી. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Somy Ali (@realsomyali)

કહેવાય છે કે સલમાન ખાન સાથે સોમી અલીનું અફેર થોડા વર્ષ સુધી રહ્યું અને ત્યાર બાદ સોમીએ અમુક બોલિવુડ ફિલ્મોમાં કામ પણ કર્યું હતું જેમાં યાર ગદ્દાર, આઓ પ્યાર કરે, આંદોલન, તીસરા કૌન, કૃષ્ણા અવતાર વગેરે જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. જોકે આ ફિલ્મો બોક્સ ઓફિસ પર કોઈ ખાસ કમાલ ન કરી શકી. પરંતુ તે હેડલાઈનમાં ત્યારે આવી જ્યારે સોમી અલીએ સલમાન ખાનને લઈને ચોંકાવનારા ખુલાસાઓ કરવાનું શરૂ કરી દીધુ હતું. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Somy Ali (@realsomyali)

14 વર્ષની ઉંમરમાં થયો હતો રેપ 
મીડિયા રિપોર્ટ્સ અનુસાર સલમાન ખાનથી અલગ થયા બાદ સોમી અલીએ ખૂબ જ ચોંકાવનારા ખુલાસાઓ કર્યા હતા. સોમીએ કહ્યું હતું કે જ્યારે તે 14 વર્ષની હતી ત્યારે એક શખ્સે તેનો રેપ કર્યો હતો. ત્યાં જ તે જ્યારે ભારત આવી હતી તો શખ્સે પણ તેની સાથે હિંસા કરી હતી જેને તેણે આઠ વર્ષ સુધી ડેટ કર્યો હતો. સોમીનો ઈશારો સલમાન તરફ હતો. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Somy Ali (@realsomyali)

સોમીએ લગાવ્યા હતા સલમાન પર મારઝુડના આરોપ 
સોમી અલીએ એક ઈન્ટરવ્યૂમાં દાવો કર્યો હતો કે સલમાન ખાન તેમની સાથે મારઝૂડ કરતા હતા અને ગાળો આપતા હતા. સોમી અલીએ એવું પણ જણાવ્યું કે તેમનો મેકઅપ આર્ટિસ્ટ અજય શેલારને કેવી રીતે તેના ગળા અને અન્ય ભાગો પર મેકઅપ કરીને ઈજાના નિશાન છુપાવવા પડતા હતા. સોમી અલીએ એવો પણ દાવો કર્યો હતો કે સલમાન ખાન યુવતીઓ સાથે આવું વર્તન જ કરે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ