બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ગુજરાત / અમદાવાદ / smart city ahmedabad khada and bhuva

ખાડામાં 'મપાઇ' ગયા! / સ્માર્ટસિટી અમદાવાદ બેહાલઃ શહેરમાં ભૂવા-ખાડાનું સામ્રાજ્ય, તંત્રના આંખ આડા કાન

Divyesh

Last Updated: 11:27 AM, 4 September 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્માર્ટ સિટી કહેવાતું અમદાવાદ પણ હવે ખાડાવાદ થઈ ગયું છે. અમદાવાદમાં ખાડા અને ભૂવાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. સૈજપુર બોઘા વિસ્તારમાં મસમોટો ભૂવો પડ્યો છે. આમ તંત્રના પાપે અમદાવાદની સ્માર્ટસિટીની ઓળખ સામે ખતરો ઉભો થઇ રહ્યો છે.

સ્માર્ટ સિટી કહેવાતું અમદાવાદ પણ હવે ખાડાવાદ થઈ ગયું છે. અમદાવાદમાં ખાડા અને ભૂવાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. સૈજપુર બોઘા વિસ્તારમાં મસમોટો ભૂવો પડ્યો છે. ડેપ્યુટી મેયર દિનેશ મકવાણાના વિસ્તારમાં આ ભૂવો પડ્યો છે.

20 દિવસ પહેલા પડેલો ભૂવો હજુ સુધી પુરવામાં આવ્યો નથી.  જી.ડી હાઈસ્કૂલ રોડ પર 7 ફૂટ પહોળો અને 4 ફૂટ ઉંડો ભૂવો પડ્યો છે.  તેમ છતાં ડેપ્યુટી મેયરને હજુ સુધી ભૂવો દેખાયો નથી. કે ન તો કોઈ સમારકામ કરવામાં આવ્યું. આ નેતાઓ હવે પોતાની જવાદારીથી પણ દૂર ભાગી રહ્યા છે.

 

અમદવાદ શહેરમાં તંત્રના પાપે શહેરની સ્માર્ટસિટીની ઓળખ સામે ખતરો ઉભો થયો હોય તેવું દેખાઇ રહ્યું છે. શહેરમાં પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડાતા માર્ગ પર કતારબદ્ધ 3 ભૂવા પડ્યાં છે. દાણીલીમડાથી નહેરૂનગર જવાના માર્ગ પર ત્રણ ભૂવા પડ્યાં છે. આમ અમદાવાદમાં ખાડાઓનું સામ્રાજય જોવા મળી રહ્યું છે જેનાથી વાહનચાલકોને પારાવાર પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. 

  • દર વર્ષે કેમ તૂટે છે રોડ?
  • કેમ નથી થતું પાક્કુ પેચવર્ક?
  • જનતા પરેશાન છે,તમે જોયા કરશો?
  • ટેક્સની વસૂલાત પુરી,તો રસ્તો કેમ પાક્કો નહીં?
  • જનતાની મુશ્કેલીનું વળતર આપશો?
  • આ ખાડા હાડકા તોડી નાંખે તેવા છે !
  • વરસાદના બહાનાથી ક્યા સુધી બચશો?
  • જનતાના રસ્તે પસાર થઇને તો જુઓ!
  • આ ખાડા પસાર કરવા સહેલા નથી!
  • કાગળ પર રસ્તા બનાવવાનું બંધ કરો!

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ