બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / ગુજરાત / સુરત / Similar case of red light for parents in Surat

અકસ્માત મોત / સુરતમાં માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો, બાળકીને હવામાં ઉછાળી તો ચાલુ પંખાની પાંખ વાગી, થયું મોત

Vishal Khamar

Last Updated: 09:04 PM, 15 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતના લિંબાયતમાં ત્રણ મહિનાની બાળકીને તેનાં પિતા રમાડી રહ્યા હતા. તે દરમ્યાન પિતાએ બાળકીને ઉંચી ઉછાળતા પંખાની પાંખ બાળકીને વાગતા તેને સારવાર અર્થે તાત્કાલીક હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જ્યાં સારવાર દરમ્યાન બાળકીનું મોત નિપજ્યું હતું.

  • સુરતનાં લિંબાયત વિસ્તારનો બનાવ
  • બાળકીને અધર ઉછળતા ચાલુ પંખાની પાંખ વાગી
  • બાળકીને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર દરમ્યાન મોત નિપજ્યું

સુરતમાં માતા પિતા માટે લાલબત્તી સામાન કિસ્સો સામે આવ્યો છે.સુરતના લીંબાયતમાં ઘરમાં ત્રણ મહિનાની બાળકીને પિતા રમાડતી વખતે ઉછાળી રહ્યા હતા. ત્યારે બાળકીને માથામાં પંખાની પાંખ વાગતા ગંભીર ઈજા પહોંચી હતી.જેને લઇ બાળકીને જુદી જુદી ત્રણ હોસ્પિટલમાં માં સારવાર માટે લઇ જવાઇ આખરે સારવાર દરમ્યાન બાળાનું મોત નીપજ્યું હતું. બાળકીને રમાડવાનો હરખનો માહોલ પરિવાર માટે માતમમાં છવાય ગયો હતો.ત્યારે ઘટનાને પગલે લિંબાયત પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

બાળકીને ઉછાળતા પંખાની પાંખ માથામાં વાગતા ગંભીર ઈજા પહોંચી
સુરતના લિંબાયત વિસ્તારના ખાનપુર ખાતે ભાડાના મકાનમાં રહેતા મસરુદીન શાહ મજૂરી કામ કરી ત્રણ પુત્રી, એક પુત્ર તેમજ પત્નીનું ભરણપોષણ કરે છે.શ્રમજીવી મસરુદીનને ત્રણ મહિના પહેલા જ ઝોયા નામની ત્રીજી દીકરીનો જ્ન્મ થયો હતો. તેઓ 13 મી મેના રોજ સવારે માસૂમ પુત્રી જોયાને ૨માડી રહ્યા હતા. દરમિયાન તેણીને અધર ઉછળતા ચાલુ પંખાની પાંખ પુત્રી ઝોયાને માથામાં વાગી જતા તેણીને ગંભીર ઇજા પહોંચી હતી.ઘટનાને પગલે ત્રણ માસની ઝોયાને માથાના ભાગમાં ગંભીર ઇજા પહોંચી હતી. જેથી પરિવાર દ્વારા તાત્કાલિ ઝોયાને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડાઇ હતી. જ્યા યોગ્ય સારવાર ન મળતી હોવાનું લાગતા ત્યાથી ખાનગી હોસ્પિટલ ખસેડાઇ હતી.અને બાદમાં નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લવાઈ હતી. 

મસરુદ્દીન શા (બાળકીનાં પિતા)

સારવાર દરમ્યાન બાળકીનું મોત નિપજ્યું
બાળકીનું સારવાર બાદ સિવિલ હોસ્પિટલમાં મોત નિપજતાં બનાવની જાણ લિંબાયત પોલીસને કરાઈ હતી.ત્યારે આ બનાવ અંગે લિંબાયત પોલીસને અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ શરૂ કરી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ