બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / sim swap fraud delhi advocate receives 3 missed calls and loses money

ચોંકાવનારો કિસ્સો / Fraud Alert: ના ઉઠાવ્યો કૉલ, ના આપ્યો OTP... છતાંય મહિલા એડવોકેટને લાગ્યો લાખોને ચૂનો, જુઓ કઇરીતે

Arohi

Last Updated: 11:00 AM, 24 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Fraud Alert: આજકાલ ઓનલાઈન ફ્રોડની ઘટનાઓ સતત વધી રહી છે. એવામાં હાલ દિલ્હીનો એક કિસ્સો સામે આવ્યો છે જેમાં એક મહિલા વકિલને લાખો રૂપિયાનો ચુનો લાગી ગયો છે.

  • મહિલા વકિલને લાગ્યો લાખોનો ચુનો 
  • ફોન કે ઓટીપી વગર ઉપડી ગયા પૈસા
  • જાણો કઈ રીતે થયો ફ્રોડ 

સાયબર ક્રિમિનલ્સ લોકોની સાથે ફ્રોડ કરવાની અલગ અલગ રીતો અપનાવી રહ્યા છે. સાઈબર ફ્રોડનો લેટેસ્ટ મામલો સામે આવ્યો છે. જ્યાં એક મહિલા વકિલ ફ્રોડનો શિકાર બન્યા છે. 

ત્રણ મિસ કોલ અને ખાતામાંથી ઉપડી ગયા પૈસા 
હકીકતે આ મામલો ફોન હેકિંગ કે મિસ સ્વેપિંગનો જણાવવામાં આવી રહ્યો છે. આ કેસમાં ફક્ત ત્રણ મિસ કોલનો ઉપયોગ કરીને મહિલા એડવોકેટના બેંક એકાઉન્ટમાંથી લાખો રૂપિયા ઉડાવી લીધા. 

કોલ કે OTP વગર ઉપડી ગયા રૂપિયા
સાઈબર ફ્રોડના આ લેટેસ્ટ કેસમાં એક ચોંકાવનારી જાણકારી સામે આવી છે. વકીલના ફોન પર આવેલા અજાણ્યા નંબરથી સતત ત્રણ વખત મિસ કોલ આવ્યો પરંતુ તેમણે કોલ ન ઉપાડ્યો. તેમ છતાં બેંક એકાઉન્ટમાંથી રૂપિયા કપાઈ ગયા. 

દાખલ કરાઈ કમ્પ્લેન્ટ 
સાઈબર સેલમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર વકીલ જ્યારે હાઈકોર્ટમાં હતી તો તેમના બેંક એકાઉન્ટથી અમુક લાખ રૂપિયા કપાઈ ગયા. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. 

શું છે સમગ્ર મામલો? 
35 વર્ષની વકીલને તેમના ફોન પર અજાણ્યા નંબરથી ત્રણ મિસ કોલ આવ્યા. તેના બાદ મહિલા એડવોકેટે તે નંબર પર બીજા નંબરથી કોલ કર્યો. તેણે પોતાને કુરિયર બોય ગણાવ્યો. 

ફક્ત ઘરનું એડ્રેસ જણાવ્યું 
પોતાને કુરિયર બોય જણાવનારે કહ્યું તમારૂ એક પાર્સલ આવ્યું છે. તેના બાદ મહિલા એડવોકેટે ફક્ત ઘરનું એડ્રેસ આપ્યું હતું. કોલ કટ કરતા જ તેમની પાસે ડેબિટનો મેસેજ આવ્યો. 

ફોન હેકિંગના સંકેત 
શરૂઆતી તપાસમાં ખુલાસો થયો છે કે મહિલાના બ્રાઉઝરમાં અમુક Unusual હિસ્ટ્રી પણ મળી હતી. જેને તેમણે ક્યારેય એક્સેસ જ નથી કર્યું. આ ફોન હેકિંગના સંકેત છે. 

UPI રજિસ્ટ્રેશનનો પણ મેસેજ 
મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેને ફિશિંગ લિંકના અમુક મેસેજ પણ રિસીવ થયા. તેના ઉપરાંત UPI રજિસ્ટ્રેશનના શંકાસ્પદ મેસેજ પણ મળ્યા છે. મહિલા એડવોકેટે જણાવ્યું કે તેણે આ વેબસાઈટની સાથે કોઈ UPI પેમેન્ટ નથી કર્યું. આ સિમ સ્વેપિંગનો મામલો છે. 

શું છે સિમ સ્વેપિંગ? 
સિમ સ્વેપિંગ, સાઈબર ક્રાઈમ છે. તેમાં મોબાઈલ નંબરના સિમ કાર્ડને બદલીને હેકર્સ તેમના નામથી ગેર-કાયદેસર રીતે સિમનું એક્સેસ લઈ લે છે. સિમ સ્વેપિંગનો હેતુ બેંક ખાતામાં ઘુસવાનો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ