બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / ધર્મ / shukra gochar 2023 venus transit in cancer will shower money on these 3 Rashi

Shukra Gochar 2023 / નોકરી મળી જશે, સેલેરી પણ વધશે... બસ થોડાક જ દિવસ જુઓ રાહ, આ 3 રાશિના જાતકોની સમસ્યા દૂર કરશે શુક્ર

Bijal Vyas

Last Updated: 12:43 PM, 23 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શુક્ર ગ્રહ મે મહિનાની શરૂઆતમાં મિથુન રાશિમાં ગોચર કર્યું. હવે આ મહિનાના અંતમાં એટલે કે 30 મે, 2023ના રોજ સાંજે 7વાગીને 51 મિનિટ પર કર્ક રાશિમાં પ્રવેશ કરશે.

  • શુક્રના રાશિ પરિવર્તનને કારણે તમામ રાશિઓને આર્થિક લાભ થશે
  • મિથુન રાશિના જાતકોને પૈતૃક સંપત્તિ મળવાની સંભાવના છે
  • આ રાશિના જાતકો પર દેવી લક્ષ્મીની કૃપા તમારા પર બની રહેશે, ધન સંબંધિત સમસ્યા દૂર થશે

Shukra Gochar 2023 Time & Date: દુનિયામાં સુખ-સુવિધા, લકઝરી, સુખશાંતિ, સુંદરતા કોને નથી જોઈતું. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, શુક્ર વ્યક્તિને આ બધી ખુશીઓ આપે છે. જ્યોતિષમાં આ ગ્રહનું વિશેષ મહત્વનું છે. જ્યારે શુક્ર ગ્રહ ગોચર કરે છે, ત્યારે તેની પૃથ્વી અને 12 રાશિઓ પર સકારાત્મક અને નકારાત્મક અસરો પડે છે.

શુક્ર ગ્રહ મે મહિનાની શરૂઆતમાં મિથુન રાશિમાં ગોચર કર્યું. હવે આ મહિનાના અંતમાં એટલે કે 30 મે, 2023ના રોજ સાંજે 7.51 કલાકે તે કર્ક રાશિમાં પ્રવેશ કરશે. શુક્રના રાશિ પરિવર્તનને કારણે તમામ રાશિઓને આર્થિક લાભ થશે. પરંતુ એવી 3 રાશિઓ છે, જેને શુક્ર દ્વારા વિશેષ લાભ થશે.

બસ, મે મહિનો જાય એટલે આ રાશિના જાતકોના અચ્છે દિન શરૂ! કર્ક રાશિના ગોચર કરશે શુક્ર  shukra gochar 2023 may 30 in kark and these rashi will be lucky

1. મિથુન રાશિ 
મિથુન રાશિના જાતકો માટે નાણાંકીય બાબતોમાં શુક્રનું ગોચર ખૂબ જ શુભ રહેશે. મિથુન રાશિનો સ્વામી બુધ છે, જે શુક્રનો મિત્ર છે. આવી સ્થિતિમાં તમને પૈતૃક સંપત્તિ મળવાની સંભાવના છે. બુદ્ધિના બળથી તમે પૈસા કમાઈ શકશો. વ્યાપારીઓને સોદામાં ફાયદો થશે. ભાગીદારીમાં નફો બમણો થશે. 

2. કર્ક રાશિ 
કર્ક રાશિના જાતકોને પણ શુક્ર સંક્રમણને કારણે ચાંદીમાં રહેશે. તમારી આવકના નવા સ્ત્રોત ખુલશે. પૈસા અચાનક પ્રાપ્ત થશે. વ્યક્તિત્વમાં વધુ સુધારો થશે. લોકો તમારી વાતો સાંભળશે. કાર્યસ્થળ પર આ વસ્તુ તમને મદદ કરશે. ઓફિસના વરિષ્ઠો સાથે તમારા સંબંધો વધુ મજબૂત બનશે. 

કુંભ રાશિમાં ગોચર કરી શુક્ર ખોલશે ભાગ્યના દ્વાર, આ રાશિના જાતકોને કરશે  પ્રભાવિત, આવશે સારા પરિણામ | shukra gochar 2023 venus transit in aquarius  these zodiac signs will be ...

3. કન્યા રાશિ
કન્યા રાશિના જાતકો માટે શુક્રનું ગોચર સમય પરિવર્તન કરનાર સાબિત થશે. તમારી બધી આર્થિક સમસ્યાઓ દૂર થશે. જે લોકો નોકરી શોધી રહ્યા છે, તેમને સફળતા મળશે. દેવી લક્ષ્મીની કૃપા તમારા પર બની રહેશે અને ધન સંબંધિત બધી સમસ્યાઓ દૂર થશે. સૈલેરીમાં ઇન્ક્રિમેન્ટ મળશે અને સોસાયટીમાં તમારુ નામ થશે. 

DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ