બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / ધર્મ / Shravan Month 2023 lord shiva worship bilipatra

Shravan Month 2023 / શું બિલીપત્ર નથી મળી રહ્યાં? તો ચિંતા ન કરો, આ રીતે શ્રાવણ માસમાં કરો શિવજીની પૂજા, થશે અનેક લાભ

Arohi

Last Updated: 08:50 AM, 6 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Shravan Month 2023: શ્રાવણ મહિનો શિવજીની પૂજા માટે સમર્પિત હોય છે. શિવજીની પૂજામાં બિલિપત્રનું મહત્વ હોય છે અને તેના વગર પૂજા અધૂરી માનવામાં આવે છે.

  • શિવજીની પૂજામાં મહત્વનું છે બિલિપત્ર 
  • તેના વગર અધૂરી છે શિવજીની પૂજા 
  • પરંતુ બિલિપત્ર ન મળે તો શું કરશો? 

હિંદૂ કેલેન્ડર અનુસાર 4 જુલાઈથી શ્રાવણ મહિનો શરૂ થઈ ચુક્યો છે. ગુજરાતી કેલેન્ડર અનુસાર 18 જુલાઈથી શ્રાવણ મહિનો શરૂ થશે. શ્રાવણ મહિનામાં શિવજીની પૂજામાં બિલિપત્ર ચડાવવાનું ખાસ મહત્વ હોય છે. તમે શિવજીને ભોગ ન લગાવીને જો ફક્ત બિલિપત્ર ચડાવો તો મહાદેવ પ્રસન્ન થઈ જાય છે. 

ત્યાં જ શ્રાવણ આખા મહિનામાં દરરોજ શિવજીની પૂજાનું વિધાન છે. એવામાં ઘણી જગ્યાઓ પર દરરોજ સરળતાથી બિલિપત્ર ઉપલબ્ધ નથી થઈ શકતું. એવી સ્થિતિમાં શું કરશો આવો જાણીએ. 

બિલિપત્ર ન મળે તો કરો આ કામ 
શ્રાવણમાં જો કોઈ કારણે તમને બિલિપત્ર નથી મળી શકતા તો ચિંતા ન કરો. તમે શિવલિંગ પર પહેલાથી ચડેલા બિલિપત્રને ધોઈને કે ગંગાજળથી શુદ્ધ કરીને શ્રદ્ધાપૂર્વક તેને ચડાવી શકો છો. 

શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે બિલિપત્ર ક્યારેય અશુદ્ધ, અપવિત્ર, એઠા કે વાસી નથી થતા. માટે તમે પહેલાથી ચડાવેલા બિલિપત્રથી પણ પુજા કરી શકો છો. તેનાથી કોઈ દોષ નહીં લાગે અને તમને પૂજાનું પૂર્ણ ફળ પ્રાપ્ત થશે. 

આ ઉપાય પણ કરી શકાય 
જો તમે દરરોજ કોઈ પણ કારણસર બિલિપત્ર નથી ચડાવી શકતા તો ચાંદીનું બિલિપત્ર શ્રાવણના મહિનામાં લાવીને શિવલિંગ પર ચડાવી દો અને દરરોજ તેને ગંગાજળ કે ચોખ્ખા પાણીથી ધોઈને ફરીથી પૂજામાં ચડાવી શકો છો. તેનાથી ભગવાન પ્રસન્ન થાય છે. 

આ ઉપરાયોથી તમે શ્રાવણમાં બિલિપત્ર ઉપલબ્ધ ન હોય તેમ છતાં સરળતાથી પૂજા કરી શકશો અને તમને ભગવાન શિવના આશીર્વાદ પણ પ્રાપ્ત થશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ